________________
परिशिष्ट-१
રૂ૫૭
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭.
૧૧૮
જપ શિવ ન થે ન શિવ તપ, સંયમ દમ નવિ માન તર૫; પવનાદિક સાધન સવિ વૃથા, મન વશ કર્યે સર્વ ફલ તથા. લાભી સકલ ધરમ જિન કહ્યો, વાહન સમ છોડી જે વહ્યો: મનપિશાચ ગહિલો તે ઈહાં, મૂરખ પડે ભવોદધિ જિહાં. હાહા મન દુર્જથી અમિત્ર, કરે વચન કાયા રિપુ સત્ર; તીને રિપે હણાણો જીવ, વહે વહે આપદા સદીવ. મન દુસમણ સ્યો મુઝ અપરાધ, નાખે જિણે દુરગતે અગાધ; લખે ઇમ મુઝ છોહી શિવ જગ્ધ, તોડી તુઝ પદ અસંખ હણ્ય. કાનકુહી કુતરીની પરે, સમાવિષ્ટ કુષ્ટી અનુસરે; ચુપચ પરે સદ્ગતિ મંદિરે, મનહત પ્રાણી પેસરણ કરે. તપજપ પ્રમુખ સફલ નહીં ધરમ, કુવિકલ્પ તહ ચિત્ત મરમ; ભર્યો ખાનપાને પિણ ગેહ, ભૂખ તૃષા સહે રોગી દેહ. કષ્ટરહિત સાધ્યું મન વસે, અધિક પુણ્ય ઉપાર્જન લસે; વંચાણું મનવશ વિણ પુન્ય, હત તત્ ફલ સૌ થઈ અધન્ય. વિણ કુવિકલ્પ નિ:કારણે, શાસ્ત્રી ભણીય હણું મન ઘણે; પાપી તે બાંધી નરકાયુ ગઈ, નિહચઈ મરી નરકહી જઈ. જો ગહે તતે ચિત્ત સમાધિ, યોગ નિદાન અધિક તપ સાધી; શિવસુખ વેલી તણો તપમૂળ, તિણ ભજીયે સમાધિ કૂલ. સઝાયે જોગે તિમ ચરણ, ક્રિયા વ્યાપારે ભારન કરણ; પંડિત મન સંધઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયોની મેલી તત. મનવચનમાં ભારન પરીણામ, સિંહ સમાન રહ્યાં તિણ ઠામ; દુષ્ટ ધ્યાન શુકલ જાગતાં, નવિ પેસે ભાવન તાકતાં.
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧. નિશ્ચયે, જરૂર. ૨. તત્ત્વ,