________________
परिशिष्ट-१
જસ પ્રમાદ ન ગયો આગમે, સુણવે કિમ તે શિવસુખ પમે? રસાયને ન ગયાં જસ રોગ, નિહુચે દુર્લભ જીવિત ભોગ. ભણણહારનો આગમ વૃથા, મૂકી નહીં પ્રમાદક કથા; પડતા દીપક નહિ પતંગ, આખ્યાનો તિહાં સ્યો ગુણ તંગ? હરખે તરક વાદ જય કેઈ, કવ્યાદિક રચનાયે કેઈ;
જ્યોતિષ નિમિત્તશાસ્ત્ર બહુ પરે, તે સહુ મૂરખ જડગુણ ધરે. હરકે હું પંડિતને નામ, ક્ષયોપશમ જનરંજક પામ; કાંઇક ભણ એહવું જિણ થાય, જીઉ તાહ વાધે ગુણમાંય. બિગ ભણવે જિણ જે લોક, ન ધરે પરહિત સંયમ થોક; નિકેવલ ઉદરભર થયો, ભણવો ગયો, સંયમ વળી ગયો. ધન તે ન ભણ્યા પિણ શુભકૃત્ય, શુદ્ધાશય શુદ્ધ વચનાહિત્ય જે આગમપાઠી આલસૂ, ઇહ પરહિત ન કરે ક્રમવસ્. ધન તે મુગધ કથિત જિનભાગ, રાગે ત્યે સંયમ મહાભાગ; ચું ભણીયે વ્યસની કલેસિયે, જે દુક્રિય પરમાદી થિયે. અક્રિય ભણવે ફલ નહિ તંત, સુખને વાંછે જીઉં ભવપ્રત; ક્રિયા સહિત ન ભણે ફલ તેમ, ખર ન લહે ચંદન શ્રમ જેમ.
આગમ ઉપદેશે કરી, ભાખ્યું એ અધિકાર; શિવ ચૌગતિ ઉપદેશ ગત, લિખું નવમ અધિકાર. મૃત્યુ હવે જસ અણુ દુરગંધ, સાગર પિણ ખૂટે અનુબંધ; કઠિન ફરસ કરવતથી ઘણો, દુઃખ અનંત શીત તપ તણો. દેવતાકત તીવર વેદના, કંદ પુકાર નિરંતર ઘના; ભાવી નરકે ન બિયે કાંઇ, કુમતિ જે હરખે વિષયાંઈ.
૧૦૦
૧૦૧
૧૦૨
૧. જરૂર, નિશ્ચયે. ૨. પ્રમાદની. ૩. પણ. ૪. શ્રી રંગવિજય અહીં આઠમો અધિકાર પૂર્ણ કરે છે. શ્રી ધનવિજયગણિ ૧૦૭ મા શ્લોકે તે પૂરો કરે છે. ૫. તીવ્ર,