Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 370
________________ परिशिष्ट-१ રૂ૫૭ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭. ૧૧૮ જપ શિવ ન થે ન શિવ તપ, સંયમ દમ નવિ માન તર૫; પવનાદિક સાધન સવિ વૃથા, મન વશ કર્યે સર્વ ફલ તથા. લાભી સકલ ધરમ જિન કહ્યો, વાહન સમ છોડી જે વહ્યો: મનપિશાચ ગહિલો તે ઈહાં, મૂરખ પડે ભવોદધિ જિહાં. હાહા મન દુર્જથી અમિત્ર, કરે વચન કાયા રિપુ સત્ર; તીને રિપે હણાણો જીવ, વહે વહે આપદા સદીવ. મન દુસમણ સ્યો મુઝ અપરાધ, નાખે જિણે દુરગતે અગાધ; લખે ઇમ મુઝ છોહી શિવ જગ્ધ, તોડી તુઝ પદ અસંખ હણ્ય. કાનકુહી કુતરીની પરે, સમાવિષ્ટ કુષ્ટી અનુસરે; ચુપચ પરે સદ્ગતિ મંદિરે, મનહત પ્રાણી પેસરણ કરે. તપજપ પ્રમુખ સફલ નહીં ધરમ, કુવિકલ્પ તહ ચિત્ત મરમ; ભર્યો ખાનપાને પિણ ગેહ, ભૂખ તૃષા સહે રોગી દેહ. કષ્ટરહિત સાધ્યું મન વસે, અધિક પુણ્ય ઉપાર્જન લસે; વંચાણું મનવશ વિણ પુન્ય, હત તત્ ફલ સૌ થઈ અધન્ય. વિણ કુવિકલ્પ નિ:કારણે, શાસ્ત્રી ભણીય હણું મન ઘણે; પાપી તે બાંધી નરકાયુ ગઈ, નિહચઈ મરી નરકહી જઈ. જો ગહે તતે ચિત્ત સમાધિ, યોગ નિદાન અધિક તપ સાધી; શિવસુખ વેલી તણો તપમૂળ, તિણ ભજીયે સમાધિ કૂલ. સઝાયે જોગે તિમ ચરણ, ક્રિયા વ્યાપારે ભારન કરણ; પંડિત મન સંધઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયોની મેલી તત. મનવચનમાં ભારન પરીણામ, સિંહ સમાન રહ્યાં તિણ ઠામ; દુષ્ટ ધ્યાન શુકલ જાગતાં, નવિ પેસે ભાવન તાકતાં. ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧. નિશ્ચયે, જરૂર. ૨. તત્ત્વ,

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398