Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 363
________________ ३५० ૪૭ श्रीअध्यात्मकल्पद्रुमे આભવ જીવ ભવાંતર તિમી', ન લખે શાલ મૂક્યા જે ઇમી; દેવે કરી ચલાચલ પીડ, હણે સદા તમ સમાધિ કીડ. કૃમિ વિચિત્ર સ્ત્રી કુખે હવે, અગ્નફ સુકર ધાતુ પ્રભવે; દંપતિ રાગ દ્વેષ તે વિષે, ન હુવે તો સ્યો સુત પરમુખે? આપદ રાખણ સમરથ નહીં, સુત સંબંધ પિતાદિક મહી; ઉપકારે દસે સંદેહ, સુતપર નેહ મ કરિ જીઉં એહ. સુતમમતામોચન પ્રગટ, એહ તૃતીય અધિકાર; ધનની મમતા મૂકવા, ચોથો સુણિ અધિકાર. // -: ઇતિ તૃતીયઃ પુનમમત્વમોચનાધિકાર - સુખબુદ્ધ લખમી મેલતો, રહે જી તું મમતા છો; અધિકારી એ પાપડ વેત, સંસારે નાખે તું ચેત. લછમીએ દુસમણભોગ હવે, ઉંદર સરપ ગતિ વળિ હવે; મરણાપદ રાખે નહીં કિમ, રાખે સું જિઉ મોહ એહ માં. મમતા માત્ર હુવે મનસુખ, ધન અલપ કાલે તો લખ; આરંભાદિકથી અતિ દુઃખ, દુરગતિરૂપી દારૂણ રૂખ. આતમસાધન એ છે દ્રવ્ય, ધર્મ થવે પિણ નહીં અતિ ભવ્ય; પુણ્યાતમ નિસંગહ યોગ, તદ્ભવ મુક્તિ સ્ત્રી હવે ભોગ. ક્ષેત્ર વસ્તુ ધન ધાન્યહ તેહ, મેલી રાખે પ્રાણી જેહ; ક્લેશ પાપ નરકગતિ હવે, ગુણ નહિ કોઈ ધરમને ઠવે. બૂડે આરંભે ભવમાંહ, રાજા પ્રમુખ છલે વળિ તાંહ; . ચિંતાકારક ને પ્રેમ હરે, પરિગ્રહ છંડવઈ કારજ સરે. વાવે નહી જો ધન શુભ ખેત, જાવું પરભવ મ્યું તે લેત; તેહ ઉપાર્યું કરી અતિ પાપ, જીઉ કિમ તો જાયે દુઃખતાપ ? ૫૩ ४८ ४८ ૫૦ ૫૨. ૧. તેમ. ૨. લક્ષ્મી, દોલત ૩. પણ. ૪. છાંડવાથી.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398