Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ વલભીપુરની ઐતિહાસિક કીતિગાથા વલભીપુર એ જૈન ધર્મ માટે, જૈન તીર્થ માટે તેમજ ગુર્જર રાષ્ટ્રના ઇતિહાસની દૃષ્ટિએ એક ઐતિહાસિક ક્ષેત્ર છે. આ નગરે કાળદેવતાની અનેક થપાટો ખાધી છે, તો અહીં ઇતિહાસ-પુરુષે વારંવાર પોતાનાં પડખાં બદલ્યાં કર્યાં છે. પુરાતત્ત્વવિદોને, વલભીપુર અને તેની આસપાસના પ્રદેશોમાંથી મળેલાં સેંકડો - ૨૫૦ કરતાંય વધારે - તામ્રપત્રોદાનપત્રો તેમજ આ પ્રદેશમાં ઠેર ઠેર વેરાયા પડેલા પુરાવશેષો આ વાતની ગવાહી પૂરે છે. - (૧) ઉપક્રમ વલભીપુરનો એક યુગ હતો. મધ્ય ભારતમાં જેમ ઉજ્જયનીનો ડંકો વાગતો તેમ એક સમયે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આ બધાના સંમિલિત સ્વરૂપ સમા પશ્ચિમ ભારતમાં વલભીપુરનો પણ ડંકો બજતો હતો. રાજા શિલાદિત્ય, ધ્રુવસેન, ધરસેન વગેરે ઇતિહાસપ્રસિદ્ધ રાજાઓ અને તેમના વિવિધ રાજવંશોએ, આ વલભીપુરને, પોતાના ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34