Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 20
________________ (3) વર્તમાન વલભીપુરના અતીતનું વિહંગાવલોકન કર્યું. ચાલો, હવે વલભીનો વર્તમાન અવલોકીએ. સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ. તેના ચાર મુખ્ય વિભાગોમાંનો એક વિભાગ તે ગોહિલવાડ. ગોહિલવાડ એટલે લગભગ આજનો ભાવનગર જિલ્લો. આ ગોહિલવાડમાં પણ જુદાં જુદાં પરગણાં હતાં, જે ઊંડ, કંઠાળ, વાળાક એવાં વિભાગીય નામો વડે ઓળખાતાં હતાં, આપણું વલભીપુર, શિહોર આ બધો પ્રદેશ ‘વાળાક' પ્રદેશનો ભાગ મનાતો આવ્યો છે. સૌરાષ્ટ્રનું પાટનગર અને ગુજરાતનું નાક ગણાતા વલભીપુર ઉપર, વિદેશી અને વિધર્મી શાસકો તથા સૈન્યોનાં અનેકવાર આક્રમણ થતાં રહ્યાં છે; જેને કારણે વલભીપુરની Jain Education International For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34