SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (3) વર્તમાન વલભીપુરના અતીતનું વિહંગાવલોકન કર્યું. ચાલો, હવે વલભીનો વર્તમાન અવલોકીએ. સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ. તેના ચાર મુખ્ય વિભાગોમાંનો એક વિભાગ તે ગોહિલવાડ. ગોહિલવાડ એટલે લગભગ આજનો ભાવનગર જિલ્લો. આ ગોહિલવાડમાં પણ જુદાં જુદાં પરગણાં હતાં, જે ઊંડ, કંઠાળ, વાળાક એવાં વિભાગીય નામો વડે ઓળખાતાં હતાં, આપણું વલભીપુર, શિહોર આ બધો પ્રદેશ ‘વાળાક' પ્રદેશનો ભાગ મનાતો આવ્યો છે. સૌરાષ્ટ્રનું પાટનગર અને ગુજરાતનું નાક ગણાતા વલભીપુર ઉપર, વિદેશી અને વિધર્મી શાસકો તથા સૈન્યોનાં અનેકવાર આક્રમણ થતાં રહ્યાં છે; જેને કારણે વલભીપુરની Jain Education International For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy