Book Title: Valabhipurni Aetihasik Kirtigatha Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 4
________________ અર્પણ પરમપૂજ્ય પરમ દયાલુ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજના શ્રીચરણોમાં એમનો શાસ્ત્રબોધ શ્રી સંઘના ક્લેશ, કદાગ્રહ અને સૈધીભાવના પ્રક્ષાલનમાં પ્રયોજાતો, એમનું પુણ્ય આંતરિક ગુણોના વિકાસમાં વપરાતું, એમનું સાંનિધ્ય નિકટ આવનારનું કલ્યાણ પ્રેરતું... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34