Book Title: Vairagya Varsha Author(s): Jitendra Nagardas Modi Publisher: Jitendra Nagardas Modi View full book textPage 9
________________ [ વૈરાગ્યવર્ધા તૂ ઐસા કોઈ ઉપાય શીધ્ર ટૂંઢ જિસસે કાલ અપના દાવ ન કર સકે. ૨૦. (શ્રી નંદિ પંચવિરાતિ) * દૈવ ઔર મૃત્યુ દોનોંકા હી નિરાકરણ નહીં હો સકતા તબ રક્ષણ થા શરણકે લિયે કિસીકા ભી અનુસરણ કરના થા કિસીકે સામને દીનતા પ્રકાશિત કરના વ્યર્થ હી હૈ. કોકિ ન તો કોઈ મેરે ભાગ્યમેં પરિવર્તન કર સકતા હૈ ઔર ન મેરી મૃત્યુકો હી રોક સકતા હૈ. યે દોનોં કાર્ય અવશ્યભાવી હૈ અત-એવ ઇનકે લિયે વૈર્યકા અવલંબન લેના હી સતુપુરુષાંકો ઉચિત હૈ. ૨૧. (શ્રી અનગાર-ધર્મામૃત) કે ઇસ સંસારમેં યે જો પ્રખ્યાત પુણ્યશાલી ચંદ્ર, સૂર્ય, દેવેન્દ્ર, નરેન્દ્ર, નારાયણ, બલભદ્ર આદિ કીર્તિ, કાંતિ, ધૃતિ, બુદ્ધિ, ધન ઔર બલકે ધારી હૈં, વે ભી યમરાજ કી દાઢમેં જાકર, અપનેઅપને સમય પર મૃત્યુકો પ્રાપ્ત હોતે હૈ, તબ દૂસરોંકી તો બાત હી કયા હૈ? અતઃ બુદ્ધિમાનાંકો ધર્મમેં મન લગાના ચાહિયે. ૨૨. (શ્રી સુભાષિતરત્નસુંદો) * જિસ સંસારમેં પૃથ્વીનો ઉલટાનેમેં, આકાશમાર્ગસે ચંદ્રસૂર્યકો ઉતાર ફેકનેમેં, વાયુકો અચલ કરનેમેં, સમુદ્રકે જલકો પી ડાલનેમેં તથા પર્વતકી ચૂર્ણ કરનેમેં સમર્થ પુરુષ મૃત્યુકે મુખમેં પ્રવેશ કરતે હોં, વહાં દૂસરોંકી કયા સ્થિતિ હૈ? ઠીક હી હૈ, જિસ બિલમેં વનકે સાથ પર્વત સમા જાતા હૈ ઉસમેં પરમાણુકા સમા જાના કૌન બડી બાત હૈ? ૨૩. (શ્રી સુભારિતરત્નસંદોહ) કે જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો રજરહિત થયો થકો સિદ્ધ થાય છે. વૈરાગ્યવષ ] ૨૪. (શ્રી નિયમસાર) * જો જીવ મૃત્યુ નામ કલ્પવૃક્ષÉ પ્રાપ્ત હોતેં હૈં અપના કલ્યાણ નાહીં સિદ્ધ કિયા સો જીવ સંસારરૂપ કર્દમમેં ડૂબા હુઆ પીડેં કહા કરસી? ૨૫. (મૃત્યુમહોત્સવ) * તાડના વૃક્ષથી તૂટેલું ફળ નીચે પૃથ્વી ઉપર પડવા માંડ્યા પછી વચ્ચે ક્યાં સુધી રહે? તેમ જન્મ થયા પછીનું જીવન આયુસ્થિતિમાં ક્યાં સુધી રહે? બહુ જ અલ્પકાળ અને તે પણ અનિયત. તેથી હે ભવ્ય! આ દેહાદિને આમ ક્ષણભંગુર જાણીને વાસ્તવિક અવિનાશી પદનું સાધન બીજા બધાં કાર્યોને જતાં કરીને પણ ત્વરાએ કરી લેવું એ જ સુયોગ્ય છે, કારણ જીવન-સમય બહુ સાંકડો છે. ૨૬. (શ્રી અાત્માનું શાસન) * તીવ્ર રોગ ઔર કઠોર દુઃખરૂપી વૃક્ષોસે ભરે સંસારરૂપી ભયાનક વનમેં વૃદ્ધાવસ્થારૂપી શિકારીએ ડરકર મૃત્યુરૂપી વ્યાકે ભયાનક મુખમેં ચલે ગયે પ્રાણીકો તીનો લોકમેં કૌન બચા સકતા હૈ? ઉસે યદિ બચા સકતા હૈ તો જન્મ-જરા-મરણના વિનાશ કરનેવાલા જિનભગવાનકે દ્વારા ઉપદિષ્ટ ધર્મામૃત હી બચા સકતા હૈ. ઉસે છોડ અન્ય કોઈ નહીં બચા સકતા. ૨૭. | (wી સુભાષિતરત્નસંદોહ) કે જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળનો આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૨૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 104