Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 44
________________ ૭૮ ૭૭ [ વૈરાગ્યવર્ધા હિત-અહિત ધર્મ-અધર્મ પર દૃષ્ટિ ન દેતા હુઆ અજ્ઞાનસે કુઆચરણ કરકે ભોગોમેં લિપ્ત હોકર દુઃખકા બીજ બોતા હૈ, અનંતાનંત દોષોંકા પાત્ર હોતા હૈ, સંસારમેં નરકગતિમેં જાતા હૈ યા નિગોદમે દીર્ઘકાલ વિતાતા હૈ. ૩૦૯. (શ્રી ઉપદેશ-શુદ્ધસાર) * કળીકાળમાં નીતિ એ જ દંડ છે, દંડથી ન્યાયમાર્ગ ચાલે છે, રાજા વિના તે દંડ દેવાને કોઈ સમર્થ નથી પણ રાજા ધનને અર્થે ન્યાય પણ કરે છે. ધનપ્રાપ્તિરૂપ પ્રયોજન વિના રાજા ન્યાય પણ કરે નહીં-એમ ન્યાય આટલો બધો આ કાળમાં મોંઘો થઈ પડ્યો છે. ૩૧૦. (શ્રી આત્માનુશાસન) કે અહો! દેખો! સ્વર્ગકા દેવ તો રોતા પુકારતા તથા સ્વર્ગસે નીચે ગિરતા હૈ ઔર કુત્તા સ્વર્ગમેં જાકર દેવ હોતા હૈ એવમ્ શ્રોત્રિય અર્થાત્ ક્રિયાકાંડકા અધિકારી અસ્પર્શ રહનેવાલા બ્રાહ્મણ મરકર કુત્તા, કૃમિ અથવા ચંડાલાદિ હો જાતા હૈ. ઇસ પ્રકાર ઇસ સંસારકી વિડમ્બના હૈ. ૩૧૧, (શ્રી જ્ઞાનાર્ણવ) કે આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ કરવા માટે પ્રયત્ન કરે છે; છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ ન થે થાય તો પણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ણોને મૂર્ખામાં શ્રેષ્ઠ અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને દુઃખના નિમિત્તભૂત શોકને કરે છે. ૩૧૨. શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે આત્મનું! તૂનિગોદકે વાસમેં એક અંતર્મુહૂર્તમેં છાસઠ હજાર તીનસો છત્તીસ બાર મરણકો પ્રાપ્ત હુઆ. ૩૧૩. (શ્રી ભાવપાહુડી વૈરાગ્યવષ ] * હે પિતાજી! હે માતાજી! જ્યારે ભવનમાં આગ લાગી જાય ત્યારે સમજદાર મનુષ્ય બહાર ભાગવાનો પ્રયત્ન કરે છે પણ શત્રુ હોય છે તે તેને પકડીને ફરી આગમાં ફેંકે છે. તેમ મોહની જવાળાથી ભડભડતો આ સંસાર છે, તે સંસારદુ:ખની અગ્નિજવાળાથી હું બહાર નીકળવા માગું છું ત્યારે આપ કોઈ શત્રુની જેમ મને ફરીને અગ્નિજ્વાળામાં ન ફેંકશો. ૩૧૪. (શી વરાંગ ચરિત્ર) * જબતક યહ શરીરરૂપી પર્વત મરણરૂપી વજસે નહીં ગિરાયા જાવે તબતક કર્મરૂપી શત્રુઓકે નાશ કરનેમેં મનકો લગાના ચાહિયે. ૩૧૫. (શ્રી સારસમુચ્ચય) * જેમ કીડો વિષ્ટામાં રતિ માની રહ્યો છે, તેમ તું કામથી અંધ થઈ સ્ત્રીના ગંધાતા સડી રહેલાં કલેવર વિષે રતિ માની રહ્યો છે, કારણ કામાંધ પુરુષને ભલા-બુરાનો વિવેક જ હોતો નથી. હે ભવ્ય! મહા અંધકારસમ એ કામાંધપણું છોડી હવે તો કાંઈક વિવેકી થા! ૩૧૬. (શ્રી આત્માનુશાસન) * જિસ પ્રકાર ચીટી મિઠાઈકે ચારોં ઓર આકર ચિપક જાતી હૈ ઉસી પ્રકાર પરિવારજન ચારોં ઓરસે તુજસે લિપટ રહે હૈ ઔર તૂ ઉનમેં સુખ માન રહા હૈ યહી તેરા ભોલાપન હૈ, અજ્ઞાનતા હૈ. ૩૧૭. (શ્રી બુધજન-સતસઈ) * જેમ અતિશય કીચડમાં ખેંચી ગયેલાં ગાડાને બળવાન ધોરી-ધવલ વૃષભ બહાર કાઢે છે તેમ આ લોકમાં મિથ્યાત્વરૂપી કીચડમાં ફસાયેલા પોતાના કુટુંબને તેમાંથી કોઈ ઉત્તમ વિરલા પુરુષ જ બહાર કાઢે છે. ૩૧૮. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * (સંસારસે વૈરાગ્ય હોને પર ચક્રવર્તી સોચતા હૈ કિ) યહ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104