Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 49
________________ [ વૈરાગ્યવર્ધા અને જે પુગલ વર્તમાનકાળમાં અશુભ દેખાય છે તે જ પૂર્વે અનંતવાર સુખકારી થયાં હતાં. સર્વ પ્રકારના પુદ્ગલદ્રવ્ય અનંતવાર આહાર-શરીર-ઇન્દ્રિયરૂપ પરિણમ્યા થતાં તે સર્વને અનંતવાર ભોગવ્યા અને ત્યાગ કર્યો, એવા સર્વ પુદ્ગલના ગ્રહણ-ત્યાગમાં શું આશ્ચર્ય છે? ૩૫૩. (શ્રી ભગવતી આરાધના) કે જો પુરુષ, સ્ત્રી આદિ વિષયક ઉપભોગ કરતા હૈ ઉસકા સારા શરીર કાંપને લગતા હૈ, શ્વાસ તીવ્ર હો જાતી હૈ ઔર સારા શરીર પસીનેસે તર હો જાતા હૈ. યદિ સંસારમેં ઐસા જીવ ભી સુખી માના જાવે તો ફિર દુઃખી કૌન હોગા? જિસ પ્રકાર દાંતોસે હડ્ડી ચલાતા હુઆ કુત્તા અપનેકો સુખી માનતા હૈ, ઉસી પ્રકાર જિસકી આત્મા વિષયોંસે મોહિત હો રહી હૈ ઐસા મૂર્ણ પ્રાણી હી વિષયસેવન કરનેસે ઉત્પન હુએ પરિશ્રમમાત્રકો હી સુખ માનતા હૈ. ૩૫૪. (શ્રી આદિપુરાણ) | * પાપકો બાંધનેવાલે ભોગોસે કૌન ઐસા હૈ જિસકો તૃપ્તિ હો સકતી હો, ચાહે વહ દેવ હો યા ઇન્દ્ર હો યા ચક્રવર્તી હો યા રાજા હો. ૩૫૫. (શ્રી સારસમુચ્ચય) * જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ પરિગ્રહ છે' એમ કહીને, દેહમાં પણ અપ્રતિકર્મપણું (સંસ્કાર રહિતપણું) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? ૩૫૬. (શ્રી પ્રવચનસાર) * આ શરીરાદિ દેશ્ય પદાર્થ ચેતનારહિત જડ છે અને જે ચૈતન્યરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર રાજી થાઉં? એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું-એમ અત્તરાત્મા વિચારે છે. ૩૫૭. વૈરાગ્યવર્ધા ] ૮૮ (શ્રી સમાધિતંત્ર) * ઇસ જગતમેં જીવોકી સમસ્ત કામનાઓકે પૂર્ણ કરનેવાલી લક્ષ્મી હુઈ ઔર વહ ભોગનેમેં આઈ તો ઉસસે કયા લાભ? અથવા અપની ધન-સંપદાદિકરો પરિવાર સ્નેહી મિત્રોકો સંતુષ્ટ કિયા તો ક્યા હુઆ ? તથા શત્રુઓકો જિતકર ઉનકે મસ્તક પર પાંવ રખ દિયે તો ઇસમેં ભી કૌનસી સિદ્ધિ હુઈ? તથા ઇસી પ્રકાર શરીર બહુત વર્ષ પયંત સ્થિર રહા તો ઉસ શરીરસે ક્યા લાભ? કોકિ યે સબ હી નિઃસાર ઔર વિનશ્વર હૈ. ૩૫૮. (શ્રી જ્ઞાનાર્ણવ) કે આ પ્રાણી, ધન-યૌવન-જીવન જળના બુબુદની માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે-એ જ મોહનું મહા બળવાન માહાભ્ય છે. હે ભવ્ય જીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક સાંભળીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર. જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય. ૩૫૯. (શ્રી સ્વામીતિકેયાનુયેલા) * જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલાં ઇંદ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે, પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? ૩૬૦.. (શ્રી મોક્ષમાર્ગમકાશક) * ઇસ સંસારચક્રમેં ઘૂમતે હુએ ઇસ જીવને એકેન્દ્રિયસે લેકર પંચેન્દ્રિય તક ઐસા એક ભી શરીર નહીં કિ જો ઇસને ધારણ નહીં કિયા. ઇસ સંસારમેં ઐસા કોઈ સુખ નહીં જો ઇસ જીવને નહીં ભોગા. ઐસી કોઈ ગતિ નહીં જો ઇસ ગતિમાન જીવને ધારણ નહીં કી. ઐસા કોઈ રાજવૈભવ નહીં જો ઇસ જીવકો

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104