Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 55
________________ 100 [ વૈરાગ્યવર્ધા ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નીરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી તથા કુત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી જે પુરુષ પોતાના હિતનો વાંક છે તેણે તો સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. ૪૧૦. (શ્રી સત્તાસ્વરૂપ) * જે જીવો મનુષ્યપર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઈ પણ પ્રકારે જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રને પાર કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતાં નથી તો સમજવું જોઈએ કે તે દુબુદ્ધિજનો હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૪૧૧. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જો કોઈ અર્ધ ક્ષણ ભી પરમાત્માસે પ્રીતિ કરતા હૈ વહ સબ પાપકો ઉસી તરહ જલા દેતા હૈ જૈસે કાઠકે પર્વતકો આગ ભસ્મ કર દેતી હૈ. હે જીવ! સર્વ ચિંતા છોડકર તૂ નિશ્ચિત હોકર અપને ચિત્તકો પરમાત્માકે પદમેં જોડ ઔર નિરંજન શુદ્ધ આત્મારૂપી દેવકા દર્શન કર. ધ્યાન કરતે હુએ શુદ્ધાત્માને દર્શન યા અનુભવસે જો પરમાનંદ હે ભાઈ! તૂ પાવેગા વહ અનંત સુખ પરમાત્માદેવકો છોડકર ઓર કહીં તીનલોકમેં નહીં મિલ સકતા હૈ. ૪૧૨. | (શ્રી મમલપાહુડી * હે આત્મનુ! તૂ આત્માને પ્રયોજનકા આશ્રય કર અર્થાત્ ઔર પ્રયોજનોંઠો છોડકર કેવલ આત્માકે પ્રયોજનકા હી આશ્રય કર, તથા મોહરૂપી વનકો છોડ, વિવેક અર્થાત્ ભેદજ્ઞાનકો મિત્ર બના. સંસાર ઔર દેહકે ભોગોંસે વૈરાગ્યના સેવન કર ઔર પરમાર્થસે જો શરીર ઔર આત્મામે ભેદ ઉસકા નિશ્ચયસે વૈરાગ્યવષ ] ચિંતવન કર, ઔર ધર્મધ્યાનરૂપી અમૃતકે સમુદ્રકે મધ્યમેં પરમ અવગાહન (સ્નાન) કરકે અનંત સુખ સ્વભાવ સહિત મુક્તિકે મુખકમલકો દેખ. ૪૧૩. (શ્રી જ્ઞાનાર્ણવ) * મોહથી આ સંસારભ્રમણ છે. ત્યાંથી જરાક પણ તે સ્વરૂપમાં આવે તો રૈલોક્યનું રાજ્ય પામે અને તે દુર્લભ પણ નથી. જેમ માણસ પશુનો સ્વાંગ ધારે તેથી કાંઈ તે પશુ થાય નહિ પણ માણસ જ છે. તેમ આત્મા ચોરાશીના સ્વાંગ કરે તો પણ તે ચિદાનંદ જ છે. ચિદાનંદપણું દુર્લભ નથી. ૪૧૪. (ત્રી અનુભવપ્રકાશ) કે એમ જાણો કે “મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત જાણે છે, કહે છે. ૪૧૫. શ્રી સમયસાર) કે અપનેસે ભિન્ન દેહ રાગાદિકોસે તુજે ક્યા પ્રયોજન હૈ? દેહમેં રહતા હુઆ ભી નિશ્ચયસે દેહ સ્વરૂપ જો નહીં હોતા, વહી નિજ શુદ્ધાત્મા ઉપાદેય હૈ. ૪૧૬. (શ્રી પરમાઆકાશ) * એક ચૈતન્યમયી હું, ઔર કુછ અન્યરૂપ કભી નહીં હોતા હું. મેરા કિસી ભી પદાર્થસે કોઈ સંબંધ નહીં હૈ યહ મેરા પક્ષ પરમ મજબૂત ઐસા હી હૈ. ૪૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) + પં. બનારસીદાસજી કહે છે- હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કરે જેથી માત્ર અંતર્મુહૂર્તને માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમ રસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104