________________
૧૨૭
[વૈરાગ્યવર્ષા વ્યાપ્ત ન હોત તો વિદ્યાનો બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય જ છે, આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત થતાં નથી એ ખેદની વાત છે. ૫૪૩. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* પ્રશ્ન-:-બુદ્ધિમાન પુરુષ કોનાથી ડરવું જોઈએ? ઉત્તર-:-બુદ્ધિમાન પુરુષે સંસારરૂપી ભયંકર અટવીથી (કે જ્યાં જન્મ-મરણના ભયંકર દુ:ખો સહેવા પડે છે તેનાથી) ડરવું જોઈએ. ૫૪૪. (શ્રી રત્નમાલા) * કામ, ક્રોધ તથા મોહ યે તીનોં હી ઇસ જીવકે મહાન વૈરી હૈં. જબ તક ઇન શત્રુઓંસે મનુષ્ય પરાજિત હૈં તબ તક માનવોકો સુખ કિસ તરહ હો સકતા હૈ? ૫૪૫. (શ્રી સારસમુચ્ચય)
* ઇસ જગતમેં કોઈ ઐસા સ્થાન નહીં રહા, જહાં પર યહ જીવ નિશ્ચય-વ્યવહારરત્નત્રયકો કહનેવાલે જિનવચનકો નહીં પાતા હુઆ અનાદિ કાલસે ચૌરાસી લાખ યોનિયોમે હોકર ન ઘૂમા હો, અર્થાત્ જિનવચનકી પ્રતીતિ ન કરનેસે સબ જગહ ઔર સબ યોનિયોમેં ભ્રમણ કિયા, જન્મ-મરણ યેિ. યહાં યહ તાત્પર્ય હૈ કિ જિનવચનકે ન પાનેસે યહ જીવ જગતમેં ભ્રમા, ઇસલિયે જિનવચન હી આરાધનેયોગ્ય હૈં. ૫૪૬. (શ્રી પરમાત્મપ્રકાશ)
* જિન મહા પરાક્રમી વીર પુરુષોને યુદ્ધમેં શત્રુકે હસ્તીકે દાતોં પર ચઢકર વીરશ્રીકો દૃઢ કિયા હૈ, અર્થાત્ વિજય પ્રાપ્ત કિયા હૈ ઐસે શૂરવીર યોદ્ધા ભી સ્ત્રિયોંકે દ્વારા ખંડિત (પતિત) હો જાતે હૈં, અર્થાત્ સ્ત્રીકે સામને કિસીકા ભી પરાક્રમ નહિ ચલતા. (શ્રી જ્ઞાનાર્ણવ)
૫૪૭.
વૈરાગ્યવર્ધા ]
૧૨૮
* બુદ્ધિમાન પુરુષ! આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મ-પરંપરા (સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૪૮. (શ્રી પદ્મનંદિ પંચવિશશિત)
* જેટલો અનુરાગ વિષયોમાં કરે છે-મિત્ર, પુત્ર, ભાર્યા અને ધન-શરીરમાં કરે છે તેટલી રુચિ-શ્રદ્ધા-પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચપરમગુરુમાં કરે તો મોક્ષ અતિ સુગમ થાય. જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ વિના શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે અને પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. એવો પંચપરમગુરુ-રાગ છે. ૫૪૯. (શ્રી અનુભવપ્રકાશ)
* પરસ્પર ઝઘડા ઉઠનેસે બહુત નષ્ટ હો ચુકે, બડે બડે ધનિક ભી નષ્ટ હો ગયે; દુષ્ટોકે સાથ ઝગડા કરના અચ્છા નહીં; યદિ દ્રવ્યકા ત્યાગ કરના પડે તો ઠીક હૈ. ૫૫૦. (શ્રી સારસમુચ્ચય)
* પ્રશ્ન-:-અવધીરણા (નિંદા, અવહેલના-અવજ્ઞા, ઉપેક્ષા) ક્યાં કરવી?
ઉત્તર-:-દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પરધનની સદાય ઉપેક્ષા કરવી જોઈએ-તેમનાથી સદાય દૂર રહેવું જોઈએ. ( દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પારકા ધનના પરિચયની સદા અવહેલના કરવી જોઈએ.) ૫૫૧. (શ્રી રત્નમાલા)
* હે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી શોક શા માટે કરે છે? તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બંને (ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ) ન