Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 43
________________ પ [ વૈરાગ્યવર્ષા કૂવામાં ડૂબવા છતાં આ જીવો કેમ નાચી રહ્યા છે! ૩૦૦, (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * જે મોહી જીવ છે તે આ સંસારને આધિ-માનસિક પીડાઓ, વ્યાધિ-શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ, જરા, મરણ અને શોકાદિ ઉપદ્રવોથી યુક્ત ભયંકરરૂપે દેખતો હોવા છતાં પણ તેનાથી વિરક્ત થતો નથી! એ મોહનું કેવું માહાત્મ્ય? ૩૦૧. (શ્રી યોગસાર પ્રાભૂત) * આચાર્ય મહારાજ કહતે હૈં કિ હૈ પ્રાણી! વલ્લભા અર્થાત્ પ્યારી સ્ત્રિયોંકા સંગમ આકાશમેં દેવોસે રચે હુએ નગર કે સમાન હૈ, અતઃ તુરન્ત વિલુપ્ત હો જાતા હૈ ઔર તેરા યૌવન વા ધન જલદપટલ કે સમાન હૈ સો ભી ક્ષણિકમેં નષ્ટ હો જાનેવાલા હૈ તથા સ્વજન પરિવાર કે લોગ પુત્ર શરીરાદિક બિજલી કે સમાન ચંચલ હૈ. ઇસ પ્રકાર જગતકી અવસ્થા અનિત્ય જાનકે નિત્યતાકી બુદ્ધિ રખ. ૩૦૨. (શ્રી જ્ઞાનાર્ણવ) * અજ્ઞાનીજન, દલ-બલ-અસત્ય આદિકે પ્રયોગ દ્વારા સમસ્ત કાર્ય કરતે હૈં. ધર્મ વ નૈતિકતા કી ચિંતા વે નહીં કરતે. પરંતુ બુદ્ધિમાન માનવ ઐસા કાર્ય કરતે હૈં જિસમેં ઉનકા ધર્મ ન બિગડે વ નૈતિકતા બની રહે. ૩૦૩. (શ્રી બુધજન-સત્સઈ) * હે ભોળા પ્રાણી! તેં આ પર્યાય પહેલાં સર્વ કાર્ય ‘ગબાળપાનીયવત્’ કર્યા. કોઈ મનુષ્ય બકરીને મારવા માટે છરી ઇચ્છતો હતો અને બકરીએ જ પોતાની ખરીથી પોતાના નીચે દટાયેલી છરી કાઢી આપી. જેથી તે જ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું. તેમ જે કાર્યોથી તારો ઘાત થાય-બૂરું થાય તે જ કાર્ય તેં કર્યું-ખરેખર તું હેય-ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે. ૩૦૪. ૭૬ (શ્રી આત્માનુશાસન) * જીવોનો સાચો સ્વાર્થ પોતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે, ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નથી. ભોગો ભોગવવાથી તો તૃષ્ણા વધી જાય છે, સંતાપની શાંતિ થતી નથી. હે સુપાર્શ્વનાથ! આપે આવો ઉપદેશ દીધો છે. ૩૦૫. (શ્રી સ્વયંભૂ સ્તોત્ર) વૈરાગ્યવર્ધા ] * આ ચિદાનંદ ચોરાશીલાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે. જે ઘરમાં રહે તેને સુધારે, પછી વળી બીજી શરીરઝોંપડીને સુધારે. વળી બીજી પામે તેને સુધારતો ફરે. બધાં દેહ જડ, એ જડોની સેવા કરતાં કરતાં અનાદિકાળ વીત્યો, એ શરીરસેવાનો કર્મરોગ અનાદિથી લાગ્યો આવ્યો છે. તેથી આ રોગ પોતાનું અનંતબળ ક્ષીણપણાને પામ્યું તેથી મોટી વિપત્તિ -જન્માદિ ભોગવે છે. ૩૦૬. (શ્રી અનુભવપ્રકાશ) * જિસ મનુષ્યકે, બિના કિસી કારણ કે હી, ક્રોધ ઉત્પન્ન હુઆ કરતા હૈ વહ ગુણવાન ભી કર્યો ન હો, કિંતુ ઉસકી કોઈ ભી ભક્તિ નહીં કરતા હૈ. ઠીક હૈ-ઐસા કૌનસા બુદ્ધિમાન મનુષ્ય હૈ જો કિ અનેક તીવ્ર રોગોંકો નષ્ટ કરનેવાલે મણિસે ભી યુક્ત હોને પર બાર બાર કાટનેકે અભિમુખ હુએ આશીવિષ સર્પસે પ્રેમ કરતા હો? અર્થાત્ કોઈ નહીં કરતા!! ક્રોધ એક પ્રકારકા વહ વિષેલા સર્પ હૈ કિ જિસકે કેવલ દેખને માત્રસે હી પ્રાણી વિષસે સપ્તપ્ત હો ઉઠતા હૈ. ૩૦૭. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. ૩૦૮. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * અંધ પુરુષકા સ્વભાવ હી અંધા હોતા હૈ. ઉસે કુછ દીખતા હી નહીં હૈ. ઇસીતરહ જો મિથ્યાત્વકે ઉદયસે અંધા હૈ વહ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104