Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04 Author(s): Pravin K Mota Publisher: Gitarth Ganga View full book textPage 7
________________ બુદ્ધિ વિમર્શ મિથ્યાભિમાન - રાજસચિત્ત નગરનો રખેવાળ વિષયાભિલાષ - રાગકેસરીનો મંત્રી, રસનાનો પિતા રસના વિષયાભિલાષના સંતાનમાંથી એક ભોગતૃષ્ણા વિષયાભિલાષની ભાર્યા વિચક્ષણાચાર્ય ચરિત્ર ભૂતલનગર મલસંચય ભૂતલનગરનો રાજા (કર્મબંધ) તસ્પંક્તિ - મલસંચય રાજાની રાણી (કર્મસત્તા) શુભોદય મલસંચય રાજાનો પુત્ર (શુભકર્મનો ઉદય) અશુભોદય મલસંચય રાજાનો પુત્ર (અશુભકર્મનો ઉદય) નિજચારુતા શુભોદયકુમારની રાણી (સ્વાભાવિક-ભલાઈ) સ્વયોગ્યતા અશુભોદયકુમારની રાણી વિચક્ષણ શુભોદય-નિજચારુતાનો પુત્ર અશુભોદય-સ્વયોગ્યતાનો પુત્ર - વિચક્ષણની ભાર્યા વિચક્ષણનો સાળો અને પ્રકર્ષનો મામો પ્રકર્ષ વિચક્ષણ અને બુદ્ધિનો પુત્ર રસના વદન કોટરમાં રહેનાર અને જડની ભાર્યા અને વિચક્ષણની ભાર્યા લોલતા રસનાની દાસી (અંતરંગ) નિર્મળચિત્ત નગર મલક્ષય - રાજા વિચક્ષણનો સસરો અને વિમર્શનો પિતા સુંદરતા - મલક્ષય રાજાની રાણી અને વિમર્શની માતા ચિત્તવૃત્તિ - મહાટવી મહામોહ - ચિત્તવૃત્તિ અટવીમાં વિપર્યાસ સિંહાસને બેસી રાજ્ય કરનાર વૃદ્ધ દાદો (રાગકેસરી અને દ્વેષગજેન્દ્રનો પિતા) પ્રમત્તતા - નદી મહામૂઢતા - મહામોહની ભાર્યા (રાગકેસરી અને દ્વેષ ગજેન્દ્રની માતા) તદ્વિલસિત - પુલિન તટ મિથ્યાદર્શન - મહામોહનો સેનાપતિ ચિત્તવિક્ષેપ - મંડપ કુદૃષ્ટિ - મિથ્યાદર્શનની ભાર્યા તૃષ્ણા - વેદિકા વિપર્યાસ - સિંહાસન સાત્ત્વિક માનસપુર - ભવચક્રમાં એક નગર વિવેક પર્વત - સાત્ત્વિકપુરમાં આવેલો ગિરિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 382