Book Title: Tithi Ek Samsya Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ વૃદ્ધિતિથિ કે સામાન્ય તિથિ : આમ બધી તિથિઓને આરાધવા માટે લાગુ પડતો આ એક જ આદેશ સ્વ. પંડિતજીએ ધ્યાનમાં લીધો હોત તો ક્ષયે પૂર્વાપ્રઘોષનો અર્થ કરવામાં તેમની ભૂલન થઈ હોત. પંડિતજી તો હવે નથી, પણ પુસ્તિકાના પ્રકાશક આ આદેશને સમજે અને સ્વીકારે તો ખોટી વાતનો પ્રચાર થતો અટકે. ––––––– –––––––– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30