________________
જ દિવસે તેની આરાધના કરવી જોઈએ. ભા.સુ.પ્ર.પ તા. ૮-૯-૨૦૦૫ ના ગુરુવારે સંવત્સરી ન હોવાથી તે દિવસે સંવત્સરીની આરાધના કરવાનું ઉચિત નથી. રૂપેરી રંગને રજત (ચાંદી) માનવાથી રંગ રજત નહિ બને. તેમ ભા.સુ.પ્ર.પને ભા.સુ.૪ માનવાથી ફલ્યુતિથિ સંવત્સરી શી રીતે બને? સંયોગવશ ભા.સુ.૪ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું તે પ્રતિક્રમણ; તે પછીના દિવસે કરવાનું જેમ ઉચિત નથી, તેમ ફલ્યુતિથિને ભા.સુ. ૪ માનીને, આરાધનામાં વિર્ય દિવસે સંવત્સરીની આરાધના કરી વિરાધક બનવાનું - ખૂબ જ અહિતનું કારણ બનશે.
પોતાના કદાગ્રહના કારણે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ માનનારા, ખોટા દિવસે તે તે તિથિની આરાધના કરી વિરાધનાના ભાજન બને છે. જે દિવસે જે તિથિ નથી તેની આરાધના કરવી અને જે દિવસે જે તિથિ છે તે તિથિની આરાધના કરવી નહિ: આ પ્રમાણે બન્ને રીતે તિથિની વિરાધના કરવાથી પાપના ભાજન બનાય છે. આ વર્ષે શ્રી સંઘમાન્ય 'જન્મભૂમિ પ્રત્યક્ષપંચાંગ” માં ભા.સુ.પની વૃદ્ધિ છે. એ મુજબ ભા.સ.૩ની આરાધના તા ૬-૯-૨૦૦૫ ના દિવસે મંગળવારે કરવાની છે અને ભા.સુ. ૪ સંવત્સરી મહાપર્વની આરાધના તા. ૭-૯-૨૦૦૫ના દિવસે બુધવારે કરવાની છે. પરંતુ પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાને કારણે ભા.સુ.પની વૃદ્ધિને માન્ય રાખ્યા વિના ભા.સુ.૩ની વૃદ્ધિ નહિ હોવા છતાં વૃદ્ધિ ઉપજાવીને, ભા.સુ.૩ની આરાધના તા.
- - - - - Jain Education International
- - ૨૨) - - - For Private & Personal Use Only
---- www.jainelibrary.org