________________
વૃદ્ધિતિથિ કે સામાન્ય તિથિ : આમ બધી તિથિઓને આરાધવા માટે લાગુ પડતો આ એક જ આદેશ સ્વ. પંડિતજીએ ધ્યાનમાં લીધો હોત તો ક્ષયે પૂર્વાપ્રઘોષનો અર્થ કરવામાં તેમની ભૂલન થઈ હોત. પંડિતજી તો હવે નથી, પણ પુસ્તિકાના પ્રકાશક આ આદેશને સમજે અને સ્વીકારે તો ખોટી વાતનો પ્રચાર થતો અટકે.
–––––––
––––––––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org