Book Title: Tithi Ek Samsya
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ કાર્યક્ષેત્રમાં સંવત્સરીને ખેંચી લાવવાનું સાહસ કરતાં (પૃ. ૯) પ્રકાશકને કોઈ સંકોચ થતો નથી. ઘણાં વર્ષો અગાઉ બે-તિથિપક્ષના એક મહાત્મા (હાલ આચાર્યશ્રી) રાજકોટ હતા. સ્વ. પંડિતજી તત્ત્વચર્ચા માટે તેમની પાસે નિયમિત જતા. સ્વ. પંડિતજીએ એક વાર પ્રબંધગ્રન્થોના આધારે તિથિપ્રશ્ન એક-તિથિપક્ષનું સમર્થન કર્યું. ત્યારે તેના જવાબમાં મહાત્માએ નિશીથચૂર્ણિ વગેરે આગમગ્રન્થોના આધારે બે-તિથિપક્ષનું સમર્થન ક્યું. તે સાંભળી સ્વ. પંડિતજીએ અત્યા સરળતાપૂર્વક પોતાના બન્ને હાથે બન્ને કાન પકડીને કહેલું કે સાહેબ, આ પાઠો તો મારા ધ્યાનમાં હતા જ નહિ. હવે કાંઈ ન બોલાય.” સ્વ. પંડિતજીનું લખાણ (હાલમાં પુસ્તિકરૂપે છપાયુંપ્રચારાયું તે), આ પ્રસંગની અગાઉ લખાયું હોય તેમ બની શકે. અને પછી તે તેમણે પ્રગટન કર્યું હોય તેમ તેમની સરળતા જોતાં ધારી શકાય. ગમે તેમ પણ, તેમના આ લખાણમાં સંવત્સરીભેદની કોઈ વિચારણા જ નથી. તેથી સંવત્સરીભેદની સાથે આ લખાણને જોડી દેવામાં પ્રકાશકની પ્રામાણિકતા નથી. સ્વ. પંડિતજીએ આ લખાણમાં એક સ્થળે (૧૩) તત્ત્વતરંગિણી ગ્રન્થનો ઉલ્લેખ ર્યો છે. એ તત્ત્વતરંગિણી ગ્રન્થમ જ “જે દિવસે (વારે) જે તિથિ સમાપ્ત થતી હોય, તે દિવસે તેની આરાધના કરવી” આવો સ્પષ્ટ આદેશ આપેલો છે. ક્ષય તિથિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30