________________
લક્ષ્ય જિનાલયની ૧૦મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે
પૂજ્યપાદ આચાર્યશ્રીના શુભ આશીર્વાદ.... સંશ
જૈન સમાજ યુોપ - જોમ ધર્મલાભ
મળેલા ઉત્તમ કોટિના માનવજીનને સફળ બનાવવા માટે, સાર્થક કરવા માટે આ એક જ કામ કરવા જેવું છે. આત્મશુદ્ધિ માટે પ્રયત્નશીલ બનો. સંસ્કરણ માટે સાવધ રહો. સત્ય માટે પ્રલોભનોને ઠુકરાવવાનું સત્ત્વ કેળવો અને હૃદયની લામણીને જીવંત રાખવા બુદ્ધિની ચાલબાજીને ક્યાંય ફાવવા ન દો.
જૈન સમાજ યુરોપ
જોમ ધર્મલાભ
તમો, પ્રતિષ્ઠા મહોત્સવના ૧૦ વર્ષની પૂર્ણાહુતિ ઊજવો છો જાણી આનંદ. સંપત્તિની બોલબાલાવાળા આ યુગમાં શુદ્ધિની વાત સાંભળવા મળવી એ જો સદ્ભાગ્ય છે. તો શિક્ષણની બોલબાલાવાળા આ યુમમાં ‘સંસ્કરણ’ની વાત સાંભળવા મળવી એ ય સદ્ભાગ્ય છે. શક્તિની દોટવાળા આ યુમમાં સત્યની વાત સાંભળવા મળવી એ જો અહોભાગ્ય છે તો બુદ્ધિની તીક્ષણતાવાળા આ યુમમાં હૃદયની લામણીને પ્રાધાન્ય આપવાની વાત સાંભળવા મળવી એ ય અહોભાગ્ય છે.
પરમાત્મા મહાવીરદેવના શાસનને પામી જવાનું જામી ગયેલું આપણું પુણ્ય, સાચા અર્થમાં આપણા માટે તારક બની જ રહેશે.
રત્નસુંટરિના
ધર્મભા
જેઠ વદ ૧૦ કાંદીવલી
પરમાત્માની પરમકૃપાથી આનંદિત છું. જિનેશ્વરદેવા ભક્તો જૈનો જગતમાં જ્યાં પણ ગયા છે ત્યાં જિનાલયોના નિર્માણ કર્યા વિના રહી શક્યા નથી. આજે પરદેશમાં ઠેરઠેર ઉભેલાં જિનાલયો તે વાતના સાક્ષી છે.
.
દે
મુંબઇ - ૧૫.૬.૯૮
B..
તમે સહુએ પણ ત્યાં ભવ્ય જિનાલયનું નિર્માણ કરી પરમાત્માની ઉપાસના ચાલુ કરી છે તેથી આનંદ અનુભવું છું. વિશેષમાં દશમી વર્ષમાં નિમિત્તે ભવ્ય મહોત્સવની તૈયારી જાણી પરમાત્મા ભક્તિના સર્વ અનુષ્ઠાનો નિર્વિઘ્નો પરિપૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના.
જિજ્ઞાતિ દ્વારા તમાણ સહુનાં હૃદયમાં દેવાધિદેવની પ્રતિષ્ઠા થાય છે. તે હૃય સ્વયં મંદિરનું સ્વરૂપ ધારણ કરે એવી શુભ અભિલાષા સહ વિરમું છું તથા સકલ શ્રીસંઘને ધર્મલાભ પાવશો.
વન રે.
13