________________
[ ૮૮ ] હોય. દ મુનિ ચતુરવિજય. (તા. ૭-૬-૧૭ ના પત્રમાં) તેમજ મુનિ શ્રી હરવિજયજીને પાલણપુરના સંઘે આઠ પ્રશ્નો પૂછેલા તેમાં ત્રીજા પ્રશ્નમાં પૂછયું કે, સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય? જવાબ- આ બાબતના અક્ષરે ઈ. પુસ્તકમાં મારા જેવામાં આવ્યા નથી, પણ સેન પ્રશ્ન અને હિપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાન માળા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકું કે સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી. - “આ બાબતમાં મારા એકલાને જ એ અભિપ્રાય છે એમ ન સમજવું. પૂ. આચાર્ય શ્રી કમલસૂરિ તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી તથા પ્રવર્તક શ્રી કાતિવિજય વગેરે મહાત્માઓનો પણ તે જ અભિપ્રાય છે કે સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી.' * વળી તમે આગળ જતાં લખે છે કે, “આચાર્યો સવનુમતે જે નિર્ણય આપે તે જ ઠરાવ ફેરફાર કરી શકાય. એ તમારી કલમથી પણ તમે પોતે જ બંધાઈ જાઓ છે કારણ કે, તમોએ ઠરાવ ૧૯૪૩ની સાલમાં કરે છે, અને આત્મારામજી મહારાજ કાલધર્મ પામ્યા પછી ૧૯૦ની સાલે સંમેલનમાં આચાર્યોને સર્વાનુમતે ઠરાવ થયેલ છે કે,
પ્રભુ નિમિતે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય? તેથી આગળની માન્યતાઓ, અભિપ્રાય પુરાવાઓ, પ્રણાલિકાઓ કેન્સલ થાય છે. અને પદક પ્રમાણ બને છે.
જલનમાં આજે જે બેલી માન્યતા
પદક