________________
( ૧૬ )
( ૧૦ ) પચાસ નિપુણમુનિ મહુવા. આસો વદ ૯ :
શમણુસંઘે રાજનગરે કરેલ ઠરાવમાં અમે સૌ સંમત છીએ.
પૂ. પંન્યાસજી મંગલવિજયજી મ. પાદરલી (મારવાડ)
આ વદ ૯ રાધનપુરની પત્રિકા વાંચી જણાવવું જરૂરનું છે કે કંટકબહુલ શાસનમાં સ્વાર્થી સુધારાકારીઓ-આપ્ત પુરૂષોની મર્યાદાનો નાશ કરે છે, અજ્ઞાની આપમતિના ટેળા સંઘ બની-પ્રામાણિક પુરુષની ન્યાયદ્રષ્ટિને લેપ કરે છે, અને શાસનની-સંઘની છિન્નભિન્ન દશા કરી દીધી છે, છતાં પ્રભુનું શાસન જયવંતુ એકવીસ હજાર વર્ષનું છે તે ગીતાર્થ સંવેગી શ્રમણસંઘની આગેવાનીવાળા સંઘ તેજ સાચો પ્રામાણિક સંઘ છે, એટલે ભવભરૂને તકવાદમાં પક્ષવાદમાં ન પડતાં સ્વાર્થ પરાયણ માણસોની દયા સાથે સ્વદયાથી જીવવું અને ગૌતમસ્વામી કે સિદ્ધસેન દિવાકરસૂરિ જેવી વ્યક્તિ પ્રમાદવશથી ભૂલ કરે પણ ભવભીરૂ હોવાથી આગ્રહી ન જ બને, ત્યારે વર્તમાન તર્કવાદી છાપા દ્વારા જેમ તેમ પ્રચાર કરે અને આતમર્યાદાને નાશ કરવા અભિમાન રાખે. આ કૃષ્ણપક્ષિયાને જ પ્રચાર કંટકબહુલ રૂપ છે.
પ્રભુના ચ્યવન કલ્યાણકારક રૂપે ચૌદ સ્વમના એછવ-પૂર્વ પુરૂષ માની અમદાવાદને સંઘ આજ સુધી દેવદ્રવ્યમાં જ લઈ જીર્ણોદ્ધારમાં ખરચ કરે છે.