Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 153
________________ [ ૨૪ ] મુનિરાજશ્રી સાગરચંદ્રજી-(આ. ભ.શ્રી સાગરચંદ્ર સૂ. મ.) પાયચંદળછીય ને આ. મ. જયસિંહસૂરિજી મ. ખતરગચ્છના છે. એ રીતે નવ સહીઓ આ પટ્ટકમાં થયેલી છે, જે આજે પણ આ મૂલ નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પઢી-અમદાવાદમાં અકબંધ જળવાઈ રહેલ છે. મુનિ સંમેલનનો આ નિર્ણય ઈ. સન ૧૯૩૪ એપ્રીલ ૫ મી તારીખના વિ. સં. ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરુવારના થયેલ છે, જેમાં તે જ દિવસે આ મુજબ હસ્તાક્ષરમાં સહિઓ છે. વિજયનેમિસુરિ આનન્દસાગર વિજયનીતિસૂરિ વિજયસિદ્ધિસૂરિ વિજયદાનસૂરિ જયસિહસૂરિજી વિજયવલલભસૂરિ વિજયભૂપેન્દ્રસૂરિ મુનિ સાગરચન્દ્ર

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164