Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 152
________________ [ ૪૦ ] સહિ સાથેના બ્લોક પ્રગટ થયેલ છે, જેમાં નીચે સહીઓમાં પાંચમી સહી ‘વિનયવહુમત્તિ' અક્ષરામાં આ. મ. શ્રી વિજયવલૢભસૂરિજી મ.શ્રીની પેાતાના હસ્તાક્ષરમાં સહી છે, આ પટ્ટક વીર સ'. ૨૪૬૦ ચૈત્રવત્તિ ૬ ગુરુવારના દિવસે વંડાવીલા-અમદાવાદમાં તૈયાર થયેલ છે, તેમાં બીજા પેરે ગ્રાની મુખ્ય ખીજી કલમમાં સ્પષ્ટ શબ્દેોમાં લખાણ છે કે, ૧ દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય ખીજા કોઈપણ ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. ૨ પ્રભુના મંદિરમાં કે મદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખેાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાનસ'અ'ધી માલા આદિની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી ચૈાગ્ય જણાય છે.” 66 (પ્રસ્તુત પુસ્તિકાના પેજ ૪૫ ૫૨ જુએ ) સુનિ સંમેલનના પટ્ટકના બીજા પેરેગ્રાફની ૧૪મી તથા ૧૫મી પક્તિ આ મુજખ બ્લાકમાં છપાયેલી જોઈ શકાય છે. તેમાં જણા વ્યા પ્રમાણે સ્વપ્નાની ઉપજ પ્રભુના નિમિત્તે ખેાલાતી હાવાથી દેવદ્રવ્યમાં જાય છે, તે હકીકત સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે, નેજેના પર નવ આચાય મહારાજાઓની પેાતાના હસ્તાક્ષરાવાળી સહી છે, જેમાં છ આચાર્ય મ.શ્રી તપાગચ્છ ચાર થુઇના પ્રતિનિધિ,ને આ. મ. વિ.ભૂપેન્દ્રસૂરિજી મ.શ્રી ત્રણ થુઇના તેમજ

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164