Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 154
________________ [૨૪ર ] - ઉપરોક્ત સહિઓ કરનારા પૂ. પાદ આચાર્યાદિ મહાપુરૂષોએ પિતાની હસ્તલિખિત સહિઓથી આ પટ્ટકને પિતાની સ્વીકૃતિ આપી છે, ને આ પટ્ટક તા. ૧૦-૪-૩૪ના દિવસે તે વખતના સંઘપતિ શેઠ કસ્તૂરભાઈ મણિભાઈને સુપ્રત કરેલ, જે તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી– અમદાવાદને સોંપ્યો છે. આ મુજબ પટ્ટકની નીચે લખાણ છે.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164