Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 133
________________ [ ૨૨૨ ] માંથી આ ખુલાસો સ્પષ્ટ સમજાવેલ છે એટલે પૂ. વ. આ. શ્રી વિજયાનંદસૂરિ તથા પૂ. આ. વિ. શ્રી વલભસૂરિજી મહારાજે તમારા સંઘને આ બાબતમાં એટલે સુપન ઉપજમાં ચાર આની છ આની કે દસ આની સાધારણમાં લઈ જવાની સંમતિ આપી છે. આ વાત કોઈપણ બુદ્ધિવાદના જમાનામાં જરા પણ માની શકાય તેમ નથી. છતાં તમો કઈ પણ આ સુપનની ઉપજમાંથી સાધારણમાં લઈ જવા સંમત થયાનું પ્રમાણ આપે તે પણ વિચાર કરવા જેવું રહે. વિ. કોઈ પણ કાલે કોઈ પણ ક્ષેત્રમાં શાસનની કોઈ પણ વ્યવસ્થા કદાચ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લીધે કંઈ પણ સુધારો વધારો કરી શકે તે કેણ કરી શકે? તે ખાસ આચાર્ય ભગવંતના પ્રધાન પદે જ શ્રી સંઘ આચાર્યાદિની સંમતિથી શાસને બાધ ન પહોંચે તે રીતે જ કરી શકે છે. આ વખતે પં. શ્રી કનકવિજયજી ગણિવરે તે શાસનની વફાદારી ઘણી જ સુંદરતાથી સાચવી છે અને સત્યમાર્ગનું રક્ષણ પણ સારી રીતે કરેલ છે. તો હવે તમારે સુપનની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે તમારા આગેવાન સુશા. વકોને એક સંમત થવું તે જ તમારા માટે હિતાવહ છે. અને શાસનની ઉન્નતિ તથા સિદ્ધાંતનું રક્ષણ કરવા માટે ખાટી પરંપરાના પાપથી બચવાને આ એક સન્માર્ગ છે. અત્યારે કેઈપણુ આચાર્ય ભગવંતાદિ સુપનની બેલી સાધારણમાં લઈ જવાની સંમતિ આપત

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164