Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 144
________________ [ ૨ ] આથી ફ્રી ફ્રી એ હકીકત સ્પષ્ટ થાય છે કે-દેવદ્રવ્યની એક પાઇ પણ પાપભીરૂ સુજ્ઞ શ્રાવકે પેાતાની પાસે વ્યાજે પણ નહિ રાખવી. તા જેઆ આલી ખેલીને-દેવદ્રવ્યની રકમ પેાતાની પાસે વર્ષોના વધી સુધી વગર વ્યાજે કૈવલ . ઉપેક્ષાભાવે ભરપાઇ કરતા નથી તે બિચારા આત્માઓની કઈ દશા થાય ? તેમજ ખેલી ખેલેલી રકમ પેાતાની પાસે વ્યાજે તે પણ મનમાની રીતે વ્યાજ નક્કી કરીને રાખી મૂકે, તે આત્માઓને માટે તે કૃત્ય . ખરેખર સેનપ્રશ્નકાર પૂજયપાશ્રી ફરમાવે છે તેમ દુષ્ટ વિપાક આપનાર અને તે નિઃશક છે. દેવદ્રવ્યના મકાનમાં ભાડુ' આપીને રહેવાય કે નહિ ? તેને અંગે પ. હુચંદ્રગણિવર કૃત પ્રશ્ન આ મુજબ છેઃ“કાઈ પણ માણસે પેાતાનું ઘર પણ જિનાલયને અપણુ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં પૂ. આ. મ. શ્રી ક્રુમાવે છે કે, ને કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતા નથી, તે પણ તેવા પ્રકારના કારણ વિના ભાડુ' આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે દેવદ્રવ્યના લેાગ વગેરેમાં નિઃશૂકતાના પ્રસંગ થઈ જાય” ( સેનપ્રશ્ન : ઉલ્લાસ પેજ ૨૮૮ ) પૂ. આ. મ. શ્રીએ કેટલી બધી સ્પષ્ટતાથી અત્રે આ હકીકત ફરમાવી છે. આજે આ પરિસ્થિતિ ઠેર-ઠેર જોવા મલે છે. દેવદ્રવ્યથી બંધાવેલા મકાનામાં શ્રાવકા રહીને સમય

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164