________________
[ ૨૦૬ ]
નોંધ – આ બધા પૂ. પાદ શાસનસ્ત ંભ આચાર્યદેવાદિ સુવિહિત શ્રમણુભગવ ંતાના અભિપ્રાયાને અંગે હવે કશું કહેવાપણું રહેતું નથી, છતાં છેલ્લા કેટલાક વષઁથી સ્વ. પૂ. પાદ આચાર્ય દેવામાં ફક્ત આ. મ. શ્રી વિ. વલ્લભસૂરિ મ. તથા આ. મ. શ્રી વિ. ધસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી વિદ્યાવિજયજી મ. બન્નેના અભિપ્રાય સાંતાક્રુઝ શ્રી સંધના પ્રશ્નના જવાબમાં પૂજ્ય સુવિહિત મહાપુરૂષોની શાસ્ત્રીય વિચારધારાથી જુદી દિશામાં રહ્યા છે. જ્યારે સાંતાક્રુઝ શ્રી સંધે મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને પત્ર લખીને પૂછાવેલ કે, · સુપનની ઘીની ખેાલીના હાલ રૂા. રા છે, તેના બદલે ભણુ ૧ ના રૂા. ૫ કરવા જેમાંથી હંમેશની માફક શ. રા દેવદ્રવ્યમાં લઈ જવા, તે રૂા. રાા સાધારણ ખર્ચને પહેાંચી વળવા માટે સાધારણ ખાતામાં લઇ જવા' આ મુજબના ઠરાવ શ્રીસંધ કરે તેા તે શાસ્ત્રના આધારે અથવા પર પરાયે બરાબર ગણાય કે ?
આ પ્રશ્નના જવાબમાં મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજે સાંતાક઼ઝમાં રહેતા એક ભાઈને ઉદ્દેશીને શ્રીસ ધ સમસ્ત એના જે જવાબ આવેલ છે. તે આ મુજબ છે.
શ્રીમદ્ વિજયધસૂરિ ગુરૂયેા નમેા નમઃ
જૈન મંદિર રણછેડ લાઇન કરાંચી
તા. ૧૪-૧૦-૩૮
શ્રીયુત્ મહાશય, જીવરાજ છગનલાલ દેશાઈ વગેરે સંઘ સમસ્ત મા. શાંતાક્રુઝ
ધર્મ લાભ સાથે માલુમ થાય કે તમારા પત્ર મળ્યા. પૂજ્યશ્રી વિદ્યાવિજયજી મહારાજશ્રીની તબીયતમાં દિનપ્રતિદિન સારા સુધારો થતા આવે છે, પરંતુ હજી નબળાઈ ઘણી છે. આશા છે કે ગુરૂદેવની કૃપાથી થાડા દિવસમાં આરામ થઇ જશે. ચિંતા કરશે નહિ.
.