________________
[ ૨૭ ]
શેઠ રતિલાલ પ્રેમચ'દ શાહની અને બીજા નવ ગૃહસ્થાની સહિથી તા-૬-૯-૧૬ ના રાજ “ શ્રી રાજનગર સાધુ સંમે લનના સુપનના ઘી માટેના અસલ ઠરાવ ” એવા મથાળાથી પ્રગટ થએલા હેન્ડબીલના લખાણુથી ઉભી થએલી ગેરસમજ દૂર કરવાને માટે નીચેના ખુલાસા પ્રગટ કરવામાં આવે છે.
૧ મજકુર હેન્ડબીલની શરૂઆતમાં લખવામાં આવ્યુ છે કે “ જે ગામમાં જે પ્રમાણે સુપનાની બાલીનુ ઘી લઈ જવાતુ હાય ત્યાં તે પ્રમાણે લઈ જવુ. ઉપર મુજબના ઠરાવ ૩૧માર્ચ ૧૯૩૪ ચૈત્ર વદ ૧ શનિવાર ના રાજ અખીલ હિન્દ મુનિ સમલનમાં થયા હતા.
""
પરંતુ શ્રી અખીલ હિન્દ મુનિ સમેલનના ઠરાવને નામે લખાયેલી ઉપરની હકીકત સત્યથી તદ્દન વેગળી છે એમ ‘ અખીલ ભારત વર્ષીય શ્રી જૈન શ્વેતામ્બર મુનિ સંમેલને પટ્ટક રૂપે સવાનુમતે કરેલ નિયા' ની અમદાવાદના શ્રી સંઘ તરફ છપાયેલી પુસ્તિકા જોતાં સ્પષ્ટ જણાઇ આવે છે. અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં અસલ પટ્ટક છે અને તે જોવાથી પણ માલુમ પડશે કે મજકુર હેન્ડબીલમાં જણાવેલી ઉપરની હકીકત સત્ય નથી.
શ્રી મુનિ સમેલને કરેલા સર્વાનુમતે નિર્ણયા પૈકી દેવ દ્રવ્ય સબંધી નિર્ણયમાં ક્લમ-ખીજીમાં એવું જણાવવામાં આવ્યું છે કે—
*
ક. (૨) “પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.”