________________
[ c૧ ] જે વાત નથી તે સંમેલનના નામે રજુ કરવી તે ઘણું જ અઘટિત છે માટે તેઓ આવી મતિક૯૫નાથી ઉભી કરેલી વાતેથી જનતાને ન ભરમાવે તે જ તેઓ માટે પણ ઉચિત છે.
(૨૮ ) પૂજ્ય પંન્યાસજી મ. સુબોધસાગરજી મહારાજ અમદાવાદ
- કાતક વદ ૨ આપ પૂજ્યશ્રીએ રાધનપુરના સંઘના શ્રાવકોને સુપનની બલીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે જે સદુપદેશપૂર્વક શાસનેન્નતિના કાર્યો કરવાપૂર્વક જવાબ આપ્યો છે તે જાણીને અમે ઘણા જ ખુશી થયા છીએ, અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ છીએ.
( ૨૯ ) પૂ. આચાર્ય મ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજ લાલબાગ મુંબઈ
કા. વ. ૨ રાધનપુરના સુ. રતિલાલ પ્રેમચંદ વગેરેની સહીથી બહાર પાડેલ પત્રિકામાં મુનિ સંમેલનના ઠરાવથી-પુસ્તિકાથી
ટું ઠરે છે. અને પંચાલ દેશદ્ધારક ન્યાયાનિધિ સ્વ. આરાધ્યપાદ આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના નામે જે લખ્યું છે તે ગપ્પદીપિકામાં છપાવેલ પ્રશ્નોથી છેટુ કરે છે. એટલે એ બેના આધારે કરેલું લખાણ ખેટુ કરે છે.