SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ( ૧૦ ) પચાસ નિપુણમુનિ મહુવા. આસો વદ ૯ : શમણુસંઘે રાજનગરે કરેલ ઠરાવમાં અમે સૌ સંમત છીએ. પૂ. પંન્યાસજી મંગલવિજયજી મ. પાદરલી (મારવાડ) આ વદ ૯ રાધનપુરની પત્રિકા વાંચી જણાવવું જરૂરનું છે કે કંટકબહુલ શાસનમાં સ્વાર્થી સુધારાકારીઓ-આપ્ત પુરૂષોની મર્યાદાનો નાશ કરે છે, અજ્ઞાની આપમતિના ટેળા સંઘ બની-પ્રામાણિક પુરુષની ન્યાયદ્રષ્ટિને લેપ કરે છે, અને શાસનની-સંઘની છિન્નભિન્ન દશા કરી દીધી છે, છતાં પ્રભુનું શાસન જયવંતુ એકવીસ હજાર વર્ષનું છે તે ગીતાર્થ સંવેગી શ્રમણસંઘની આગેવાનીવાળા સંઘ તેજ સાચો પ્રામાણિક સંઘ છે, એટલે ભવભરૂને તકવાદમાં પક્ષવાદમાં ન પડતાં સ્વાર્થ પરાયણ માણસોની દયા સાથે સ્વદયાથી જીવવું અને ગૌતમસ્વામી કે સિદ્ધસેન દિવાકરસૂરિ જેવી વ્યક્તિ પ્રમાદવશથી ભૂલ કરે પણ ભવભીરૂ હોવાથી આગ્રહી ન જ બને, ત્યારે વર્તમાન તર્કવાદી છાપા દ્વારા જેમ તેમ પ્રચાર કરે અને આતમર્યાદાને નાશ કરવા અભિમાન રાખે. આ કૃષ્ણપક્ષિયાને જ પ્રચાર કંટકબહુલ રૂપ છે. પ્રભુના ચ્યવન કલ્યાણકારક રૂપે ચૌદ સ્વમના એછવ-પૂર્વ પુરૂષ માની અમદાવાદને સંઘ આજ સુધી દેવદ્રવ્યમાં જ લઈ જીર્ણોદ્ધારમાં ખરચ કરે છે.
SR No.006102
Book TitleSwapnadravya Devdravya J Che
Original Sutra AuthorN/A
AuthorKanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1978
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy