________________
[ ૨૭ ]
ડેલાના ઉપાશ્રયથી પ્રાયઃ પ્યાસજી મ. રૂપવિજયજી ના સમયમાં દેવદ્રવ્યની વૃદ્ધિના હેતુ ચ્યવન કલ્યાણુક મનાવી ચ્યવન કલ્યાણુક અને જન્મ કલ્યાણુક ઉજવાય છે, અને તે ડેલાની મર્યાદા પ્રમાણે અમદાવાદના સંઘ પૂ મર્યાદામાંજ આરાધક થયા છે, માટે ભવભીરૂને મહાજના યેન ગત સપન્થાઃ હાય.
( ૧૨ ).
પૂ. આચાર્ય સ. પ્રતાપસૂરિજી મ. શાન્તાક્રુઝ મુંબઈ આસા વદ ૯
ભવ્ય
રાધનપુરના ભાઇઓ કે કોઈપણ વ્યક્તિ મન:કલ્પિત વાતા સ'સારની ગમે તે કરે, પણ શાસ્ત્ર-આગમ તેમાંય કેવલી ભગવતનાં આગમશાસ્ર અને તેની આજ્ઞાએ ગીતા ભગવંતાની પર પરા-આચરણા મુજબ આરાધક આત્મા તેા વતે છે–વવું જોઇએ, એમાં પેાતાની કલ્પના –ડહાપણ જરાયે કામ ન આવે, અને જુદા જુદા ખીનપાયાના પૂરાવા ભલતા નામે આપતા હોય તા પેાતાના આત્માને ઠગે છે. તેની આપણા જ્ઞાની ભગવંતા યા ચાહવાનુ` કહે છે.
હું પૂજય વડીલ ગુરુઓની ધારણાના આધારે સ્વપ્ન એટલે તીર્થંકરદેવની માતાને આવેલ ચૌદ સ્વપ્તની ઉપજ તેમજ પારણાની ઉપજ જે એક પાઈ પૈસા કે લાખો રૂા. થાય તે પુરેપુરી દેવદ્રવ્ય ખાતામાંની છે એમ માનું છું,