________________
( ૧૧ )
( ૮ )
પૂ. ગણીવર્ય શ્રી અભયસાગરજી મ. ડેવંજ, આસા વદ ૮
રાધનપુરનું હેન્ડબીલ વાંચી ખુબ જ દુઃખ થયું, અભિનિવેશને કારણે જીવા કાળ દોષથી દૈવી ભળતી બેહુદી વાર્તાના પ્રચાર કરે છે, શાસનદેવને પ્રાથના છે કે તેઓને માહની નિદ્રામાંથી જાગત કરે, મુખજ અનિચ્છનીય આવા ખાટા પ્રયત્નમાંથી પેાતાની જાતને પાછી ક્વે.
( ૯ ) પૂ. ૫'સાસજી મ. શ્રી રાજવિજયજી મ. મહેસાણા આસા વદ ૯
રાધનપુર સ`ઘના સભ્ય તરફથી બહાર પડેલ હેન્ડખીલ વાંચ્યું. તેઓએ હડહડતું જીટું. લખાણુ લખીને બીજા સઘેાને ભ્રમમાં નાખવાના ખાલિશ પ્રયત્ન કર્યો છે. ૧૯૯૦ માં સાધુ સમેલનમાં સર્વાનુમતે સુપનાર્દિની જે એટલી મ`દિર કે મંદિર બહાર પ્રભુના નિમિત્તે ખેલાય તે સઘળુ' દેવદ્રવ્યમાં જાય તે પ્રમાણે સર્વ આચાર્યોની સહીંથી પટ્ટક બહાર પડેલ છે, સુપનાદિ એલીનુ' બધુ દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય છે તેજ સાચુ છે, સાધારણમાં લઈ જવાને રાધનપુરના તે
ભાઈઓના આગ્રહ ખાટા છે.
પૂ. આત્મારામજી મ.ના નામે ભયંકર જીઠું લખાણુ લખીને ખીજાઓને ઉમાગે ડારવાના
ભ્રામક પ્રયાસ
કર્યો છે.