Book Title: Suvas ane Saundarya Author(s): Padmasagarsuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આજના પુણ્યકર્મો ભાવિ સુખ સ'પત્તિના પ્રણેતા છે. o જ્યાં કાઈ આશા રહેતી નથી, માત્ર નિવેદ છે તે ધર્મ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં મત્રીના અભાવ હોય ત્યાં ધર્મ રક્ષણ નથી આપતા. . પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. . ક્રુતિમાં જતા જીવને રોકી સદૃતિમાં મોકલે તે ધ. જીવનથી મૃત્યુ સુધીના સપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યાથી મળશે, બીજે કાંય નહીં મળે, . ધર્મ કોઈ સ`પ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અતઃકરણની શુદ્ધતાપવિત્રતા હશે ત્યાં ધર્મના વાસ હશે. ઇચ્છાને રાકવી તે જ સચમ છે, ઇચ્છાને આધીન ન થવું તે જ તપ છે. . [ ૫ ] For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37