Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાનાં બાળકને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે. અહિંસા, સંયમ અને તપને ત્રિવેણી સંગમ જ ધર્મ છે, અહમથી કરેલી આરાધના કદી પૂર્ણ થતી નથી. સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ કરવાની ચેગ્યતા નમ્રતામાં રહેલી છે. જે પરભવમાં સાથે આવશે તેની ખરી મિત્રતા રાખે. પૈસા ઘર સુધી સાથે રહેશે, કુટુંબીઓ સ્મશાન સુધી અને ધર્મ પરભવમાં પણ તમારી સાથે આવશે. લક્ષમી દાન માટે વપરાય, તે તે પ્રશંસનીય બને છે, સંગ્રહ માટે બને તો તે શાપરૂપ બને છે. વિશ્વને એ અફર નિયમ છે કે માનવી બધું જ ભેગું કરે છે, પણ અંતે એ બધું અહી જ મૂકીને જાય છે. [૨૧] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37