Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર એક મહારોગ છે. મેક્ષ તેને ઉપાય છે. સ્વાસ્થ છે. સંસારના દરેક કાર્ય પ્રત્યે અરુચિ, ઘણા અને નારાજગી જ વૈરાગ્ય છે. ગુરૂજન તરફના વિનય અને તેમના બહુમાનથી જ વિદ્યા પ્રાપ્ત થાય છે. સાચા ભક્ત માટે આ સંસારમાં પરમાત્માથી અન્ય કઈ અધિક નથી હોતું. જેમ સમુદ્રમાં ભરતી પછી ઓટ આવે જ છે તેમ જીવનમાં સુખ પછી દુઃખ ન આવે એવું ક્યારેય બનતું નથી. ધર્મના પવિત્ર અનુષ્ઠાનથી જ આત્માની શુદ્ધિ થાય છે. [૩૨] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37