Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે, દીપક બળીને બીજાને ઉજાસ આપે છે, ફક્ત છે માનવી એ-આ આખી દુનિયામાં, જે પોતે જીવવા, બીજાને ત્રાસ આપે છે. વ્યવસ્થા એ ઘરની શોભા છે. સમાધાન એ ઘરનું સુખ છે. આતિથ્ય એ ઘરનો વૈભવ છે. સદાચાર એ ઘરનું શિખર છે. અને પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કેઈ આચરો. રાગ દ્વેષથી મુક્ત થઈને, મેક્ષ સુખ સહુ જગ વરો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37