Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમાં નમ્રતાને સ્થાન આપનાર ગમે તે પરિસ્થિતિમાં દીનતાને લેશ માત્ર સ્થાન આપવા લલચાતે જ નથી. જે માણસ મનને વશમાં રાખે છે, જે શુદ્ધ વિચાર કરે છે એ જ ભગવાનને સાચો ભક્ત છે. પરમાત્માને સાચો ભક્ત આત્માને સુખદુઃખની અસર થવા દેતા નથી. બીજાનું હિત કરવું એ જ પોતાનું કર્તવ્ય છે, ધર્મ છે. સદાચારથી જ માનવ, માનવ કહેવાય, તે વિનાને માનવ પશુ કહેવાય. તમારી શ્રદ્ધાનું માપ દેવ-ગુરુ અને ધર્મની પાછળ તનમન અને ધનથી ભેગ આપવાના તમારા પ્રમાણ પરથી નીકળશે. મનમાં વૈરાગ્ય લાવવા સંસારના દોષનું નિરંતર ચિંતન કરતા રહે. બલવા કરતા કરી બતાવવાની સવિશેષ જરૂર છે. [૯] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37