________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવશ્રેણીની કથા.
( ૩ ) નીથી ધમધમાટ ફરે છે, ઠીક ફરવા . એના જેવા ઘણું બદમાસ આ નગરમાં અમે જોયા. અને બહુ ઉસ્તાદ ધુળભેગાએ થઈ ગયા. એ પ્રમાણે દેવયશની પાછળ તે નિંદા કરતે હતે. અને તેની પાસે જાય ત્યારે તેનાં છિદ્રો શેધવાની દ્રષ્ટિથી અનેક પ્રિય વચન બેલી તેને ખુશ કરતે હતો. છતાં પણ તે દેવયશ તે
નેહથી પોતાના બંધુ તરીકે તેને તે હતો. અને બહુ પ્રીતિથી સંભાષણ પૂર્વક તેનું સન્માન કરે છે તે પણ તે ધનદેવે પિતાની કુટિલ પ્રકૃતિ છેડતા નથી. એક દિવસ દેવયશ વણિક દેવવંદન માટે ઉદ્યાનમાં જૈનમ.
દિર તરફ જતા હતા. તેને જોઈ ધનદેવ ધનદેવનું કપટ. બોલે, હે મિત્ર! મહારે પણ દર્શન માટે
આપની સાથે આવવું છે. માટે શેડીવાર તમે ઉભા રહે, તેટલામાં હું શુદ્ધ વસ્ત્ર પહેરી આવું છું. દેવશ પણ ત્યાં ઉભે રહ્યા. તેવામાં રાજપાટીમાંથી પાછા આવતા રાજાએ તેને ઉભેલે જે તેથી પૂછ્યું કે તું એકલે અહીં કેમ ઉભે છે? પ્રણામ કરી તે બે, હે નરેંદ્ર! હું દેરાસરમાં દર્શન માટે જાઉં છું. એમ દેવયશનું વચન સાંભળી રાજા પોતાને રસ્તે ચાલતે થયે. ધનદેવ હજુ સુધી ન આવ્યું. એટલે જે આવશે તે તે હુને જેનમંદિરમાં મળશે. એમ વિચાર કરી દેવયશ ચાલતો થયો. આગળ ચાલતાં ધુળમાં દબાએલી અને કંઈક ભાગ બહાર ચળકતો જેને દેખાતું હતું. એવી રાજાની મુદ્રિકા તેના જેવામાં આવી. સપના ભયથી જેમ કેઈ એકદમ રસ્તો છેડી ચાલ્યું જાય તેમ દેવયશ તે માર્ગ છેડી પાછો વળીને આગળ ચાલ્યા ગયા. પાછળ આવતા ધનદેવે તેને પાછા વળતે જે વિચાર કર્યો કે શા માટે આ પાછો વળે? શું આ માર્ગમાં સર્પ હશે? કે જેથી પાછા વળી આ અન્ય રસ્તે ચાલ્યો ગયો. એમ સંશય કરતે
For Private And Personal Use Only