________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેમાં ગજ અથવા ગત (હસ્તી–ગયેલે છે પરિગ્રહ જેનો છતાં પણ સકલત્ર (સ્ત્રી સહિત) સકલ પ્રાણીઓનું રક્ષણ કરનાર મુનિ સમાન નયસાર નામે રાજા છે. વળી તે કુબેર સમાન ઉદાર છે, છતાં પણ ગત (જ) દાન–ના અભાવવડે (હસ્તીના દાનવડે) વિખ્યાત છે. શીલગુણમાં શિરોમણિ સમાન, તત્કાલ વિકસ્વર થયેલા કમલદલ સમાન છે નેત્ર જેનાં અને ગતિના વિલાસ વડે જેણે રાજહંસીને પરાજય કર્યો છે એવી સુરસુંદરી નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં ધનાઢ્ય નામે શ્રેષ્ઠી રહે છે અને બહુ દયાળુ એવી મલયમતી નામે તેની સ્ત્રી છે. તેઓને દેવયશ નામે પુત્ર થયે. રૂપમાં કામ સમાન, જીન રાજ ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધાળુ, વિવેકરૂપી નેત્રોથી વિભૂષિત અને ગુણ રૂપી રત્નોને મહાનિધિ એ તે દેવયશ રાજાને બંધુ સમાન પ્રિય હતો. તેની સ્ત્રીનું નામ રૂકિમણી હતું. તે પણ પ્રેમરસનું કુલભવન અને જેનામતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા હતી. વળી બાર પ્રકારને શ્રાવક ધર્મ પાળતે અને દરેક પર્વના દિવસમાં પિષધ પ્રતિમાને અભ્યાસ કરતા તે દેવયશ શ્રાવક વિશુદ્ધ આચારથી લોકમાં બહુ પ્રસિદ્ધ થયે. અને નિરંતર શુદ્ધ વ્યાપારથી તેણે ઘણું દ્રવ્ય મેળવ્યું. સ્વભાવને ક્રર એ ધનદેવ નામે તેને પિત્રાઈ ભાઈ
ન હતું. તે હમેશાં તેના ઉપર બહુ ષ કરતે ધનદેવની ઇર્ષ્યા હતે. જેમ જેમ તેની પ્રશંસા સાંભળે
તેમ તેમ કુકર્મના વશથી તે તેની બહુ નિંદા કરતે, તેમજ કઈ પણ માણસ તેને શુદ્ધ વેપારની વાત તેની આગળ કરે તે તેને એમજ કહેતે કે એ અધમ કૂટવ્યવહારીનું નામ મહારી આગળ બેલવું નહીં. પાંચ દિવસ પછી એની મજા દેખશે કે શું થાય છે. હાલમાં તો રાજાની મહેરબા
For Private And Personal Use Only