Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 4
________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. લાગે. તેની બુદ્ધિ તીવ્ર હતી, રૂપ આકર્ષક હતું અને મુખમુદ્રા૫ર રાજ્ય તેજ દશ્ય થતું હતું, તેથી તે સર્વને પ્રિય થઈ પડયો. દીવાને તેને સમયને અનુકુળ જળરક્ષણ અને શસ્ત્રાસ્ત્ર પરિચયના સંસ્કાર આપ્યા હતા. દાસી એ રામસિંહને પણું પોતાના રાજ્ય કુટુંબથી વાકેફ કર્યો નહતો, તેથી તે દાસીને જ પોતાની માતા સમજતો હતો. રામસિંહે હવે યુવાવસ્થા પ્રાપ્ત કરી હતી, તે વખતે વખતના પિતાના પરાક્રમથી પ્રસિદ્ધિ પામ્યા હતા. એક વખત તે સાંજના સમુદ્ર કિનારે ફરવા ગયા હતો, તેવામાં સમુદ્રમાં ફરતા એક હાડકામાં આગની જવાળા દેખાઈ. અને તેના પરથી કોઈ સ્ત્રી મદદ માટે બૂમો પાડતી જોવામાં આવી. હોડકા તરફ તેણે દૃષ્ટિ કરી તો રાજકુંવરી ચંપકકલીકા આનંદાથે સમુદ્રમાં ફરવા ગઈ હતી તે હોડકું આંગને ભેગ થએલું જણાયુ. રામસિંહે તુર્ત સમુદ્રમાં પડતું મૂક્યું અને પાણી કાપતો જ્યાં હાડકું આગથી સળગી રહ્યું હતું ત્યાં જઈ આગ કે પાણીની દરકાર કરવા વગર તે હાડકા ઉપર ચઢી ગયો અને કુંવરીને કોટે લઈ પાણી કાપતા સમુદ્ર કિનારે આવી પહોંચે. 鄉際染外染必然恐必然热心网购必败熟悉院 રામસિંહે તુત સમુદ્રમાં પડતું મુક્યું અને પાણી કાપતો બળતા હાડકા ઉપર ચઢ. બેશુદ્ધ થએલ કુંવરીને કોરાં વસ્ત્ર પહેરાવી અનેક ઉપચારથી શુદ્ધિમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40