________________
કરી.
અથાણું.
૬૭
સા. મણીબાઇ કુડલાકર તરફથી.
અથાણું એ જેમ ખારાકને રસ પાખવામાં સ્વાદની ગરજ સારે છે તેમ પાચક પશુ છે. અથાણામાં આવતી હળદર લેાહી સુધારે છે, મીઠું પાષક છે અને તેવા ભિન્ન ભિન્ન ગ ંધીયાણાના એકત્ર ગુણા તેના નિયમીત સેત્રનથી લાભપ્રદ નિવડે છે. જગતમાં નીપજતી લગભગ દરેક વનસ્પતિના અંગામાંથી અથાણાં થઇ શકે છે. પણ તે કેમ બનાવવું તે સ્ત્રીઓની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. આ ઉપરથી એટલુ તે સ્પષ્ટ જોવાશે કે સુશિક્ષિત સ્ત્રી એ જીવનમાં રસપાષકનું કાર્ય કરનાર રસરાજિકા છે. કેરીના અથાણાં ઘણી જાતનાં થાય છે. કાચી સંભારી, પાકી સભારી, રાયતી, મેથીયા, જીરા, ગાળ કેરી, ગેાળસ’ભારી, સાકરીયાઙેરી, વઘારીયા, ખમણ, એવી ઘણી જાતેાના કેરીના અથાણાં અને છે. કેરીના મુરબ્બા પણ થાય છે, પરતુ આ સઘળી વાતાને એકી સાથે સમેટી દેવાનું મુશ્કેલ માની હાલ તેા તેવાં એક એ અથાણા માટે જ વિચાર કરીશુ.
કેરી.
કાચી સંભારી કેરી.
કાચું સ’ભારૂં અથાણું કાચી કેરીનુ થાય છે. અને તે નાની ખાખટીથી મેાટી જાળી વગરની કેરી મળે ત્યાંસુધી અની શકે છે. આ અથાણું લાંબા વખત ટકી શકતુ નથી. જો કે પાકું અથાણું પણ સભાળનો ખામીથી કે સ્વચ્છતાની ખામીને લઇ ખારૂ થઇ જાય છે. માટે હમેશાં અથાણાંનાં ઠામ ચોખ્ખાં કાચનાં કે સ્વચ્છ માટીનાં રાખવાં, સંભાર તૈયાર કરતાં અને અથાણું ભરતાં હાથ ચાખ્ખા રાખવા, વાસણને મજબુત માં માંધી એછે! અવરજવર હાય ત્યાં મુકવાં અને માથે ભાર મુકવા, તથા હમેશાં ચાખ્ખા હાથથી એક બાજુથી અથાણું કાઢવાને સ ંભાળ રાખવી.
કાચી સંભારી કેરી માટે તાજી કેરી લાવીને ઢીંઢેથી વળગી રહે તેમ ચાર ચીરી પડે તેવી રીતે કાપી ગોટલી કાઢી નાખી તેમાં નીચે પ્રમાણે તૈયાર કરી રાખેલા કાચા સંભાર ભરવા.
કાચા સભાર—પ શેર મીઠું શેકીને દળેલુ, રાા શેર એથી શેકીને દળેલી, ૫ ભાર વગારણી, ૧ા શેર લાલ મરચાં, ૮ રૂા. ભાર હળદર ઢળેલી, એ સઘળાના મારીક ભૂકાને એક વાસણમાં એકઠા કરી એક શેર ગરમ કરેલું તેલ તેમાં ઉપર રડી પાકલાક સુધી તેના ઉપર બંધ બેસતુ વાસણ ઢાંકી રાખવા પછી તે સર્વને મિશ્ર કરી તે સંભાર કેરીમાં ભરવે.