________________
૪૧
ફેશનની ફીસીયારી. ણને સમજાવતાં હોય કે, “પ્રિય ભારત મહિલાઓ, તમે મારી ઉન્નતિનો આધાર છે, તમે સાંદર્યદ્વારા, પ્રેમ દ્વારા અને સદાચરણદ્વારા મારી ભારત પ્રજાના આર્ય-સંસારનો અયુદય કરી શકે તેમ છે, માટે ઉઠે અને તમારી ફજેતપાસવા કટીબદ્ધ થાઓ !! | આજકાલ જગતમાં સત્તા કહો કે હકૅની મારામારી એટલી તે ચાલી રહી છે, કે નાનાં મોટાં રાજા ને નાની મોટી પ્રજા સા સ્વરાજ્ય મેળવવા ઉદ્યમ કરી રહેલ છે. અરે એટલું જ નહિ પણ હિંદુ કે મુસલમાન, વણિક કે બ્રાહ્મણ, કાળી કે કુંભાર, ઢેઢ અને ભંગી સૌ પોતપોતે સ્વતંત્ર થવા પ્રયત્ન કરે છે, તેવા પ્રસંગે આપણે આપણા સ્વરાજ્યનો હક્ક કે જે પૂર્વકાળથી જ આપણે ભોગવતા આવીએ છીએ, તેનું રક્ષણ કરવું અને આપણા હકકે તપાસવા તે આપણી ખાસ ફરજ છે.
હેન, મહાત્મા મનુજી કહી ગયા છે કે-ચત્ર નાર્થાતુ પૂકવૃત્ત રમત્તે તત્ર વતા એ મહા સૂત્રનું ગાંભીર્ય મહદ્ છે. અને તેનો ફલિતાર્થ થવા માટે દેવતાઓ પણ સંતોષ પામી આપણા કર્તવ્યને અભિનંદે તેવું માન મેળવવા માટેની અનેક ફરજો અદા કરવાને તૈયાર થવા જરૂરનું છે. (તાળીયો).......
ઊનની ફીસચારી.
---
X
—
—
ખરે, આદરજી-“તું કહેસે ઉઠ તે ઉડસ
બેસ કહેતાં તારા બેસી બી જાઉં ! એ બચાં, તુંજ હુકમ જે મુજપર ફરે, તો ધર કહેતાં તારા પકરૂં હું પાંઉ' ! ”
એલની, સમજશે કે મારો હકમ ? ” બોલોની, તાબે બી રહેશે હરદમ ?
ને ફેરવું હું તમને-તેમ ફરસે કેની ? શીરીન-બનેવ આદરજી કેહુ તેમ કરો કેની ?
(ગપસપ, )