________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
ઉપરથી બુમ પડી, શેઠ અમારે એક બીજાનાં હેાઢાં જોઈ બેસી રહેવું ? ક્યાં છે તમારી કન્યા ? જલદી કરે. અવાજ આવતાં જ રંભાને જોરજુલમથી મથુરદાસ મેડી ઉપર તેડી ગયે. રંભાનું રૂપ જોઈ ઉપરાઉપરી બે હજાર, પાંચ હજાર એમ ચડતાં સુરતી સોભાગ્યચંદ નામના ગ્રહસ્થ કે જેની ઉમ્મર ૮૦ વર્ષની થવા આવી હતી તેની ઓફર દશ હજારે થઇ.તેનાથી આગળ હિમ્મત કોઇની ન ચાલતાં તેની સાથે વેવિશાળ કર્યું. મહેમાનો વિદાય થયા અને જમાઈ પણ તુર્ત લગ્ન કરવા ફરમાવી રસ્તે પડયા.
ASE
મા નામ
Kી રાણા દાસ, જિક, 3 સી
રંભા નિરાશ થઈ એકાંત ઓરડામાં કેચપર પડી અશ્ર
સારતી વિચાર કરવા લાગી.