Book Title: Stavopnishada Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ त्वचा सा GR७स्तवोपनिषद् त्वत्पुरस्तात् तेषां गणनाऽपि का ? तथापि यैरहं तपोनिरतः प्रत्यक्षो नोपलब्धस्तेषां मदतिशयतानिश्चयः कथम् ? अनुमानादिति चेत् ? न, लिङ्गादर्शनादिति परीक्षापरमिव भगवन्तमाहयदा न कोपादिवियुक्तलक्षणं, न चापि कोपादिसमस्तलक्षणम्। त्वमात्थ सत्त्वं परिणामलक्षणं, तदेव ते वीर ! विबुद्धलक्षणम् ।।१-२८ ।। हे भगवन् ! सत्त्वं कीदृशमिति प्रश्ने सति कोपादिदोषैरेकान्तवियुक्तस्वरूपं तत्- इति त्वं नाकथयः, क्रोधादिदोषैरेकान्तसंयुक्तस्वरूपं तत्- इत्यपि नाब्रवीः किन्तु तैर्युतोऽपि तन्निग्रहद्वारेण वियुज्यते, ઠીક છે વત્સ ! પણ હું એવો તપ કરતો હતો ત્યારે જેમણે મને જોયો જ નથી, તેમને મારી મહાનતા કેમ ખબર પડે ? તું એમ કહે કે, પ્રત્યક્ષ ન જોયા તો અનુમાન કરી લે, જેમ પર્વત પર અગ્નિ સાક્ષાત્ ન દેખાય, તો ધુમાડાથી તેનો અંદાજ લગાડાય છે. પણ ત્યાં જેમ ધુમાડારૂપી ચિહ્નથી ખબર પડે છે એવું મારામાં પણ કોઈ ચિહ્ન હોવું જોઈએ ને ? ભગવાન જાણે આમ પરીક્ષા કરતા હોય તેમ ભક્ત એનો ખુલાસો કરે છે हे भगवान ! मापने प्यारे प्रश्न 5रवामां माव्यो 'सत्य' કેવું છે ? ત્યારે આપે ઉત્તરમાં એમ ન કહ્યું કે સત્ત્વ એ ક્રોધ વગેરે દોષોથી એકાંતે અલગ જ છે. એવું પણ ન કહ્યું કે કોઇ વગેરે દોષોથી એકાંતે સંયુક્ત જ છે, પણ એમ કહ્યું કે જીવ ક્રોધ વગેરેથી યુક્ત હોવા છતાં તેનો નિગ્રહ કરવા દ્વારા તેનાથી વિયુક્ત स्तवोपनिषद् वीतरागभावेन परिणमति इति परिणामस्वरूपं सत्त्वमभाषथाः, तदेव तव सर्वज्ञताया ज्ञापकं लिङ्गमित्यदृष्टेऽपि त्वयि तन्निश्चयोऽस्माकं युक्त एव। __एवं युक्तियुक्तमनुभवसिद्धं वदता त्वया न केवलं स्वसार्वज्यं ज्ञापितम्, अपि तु मुक्तिमार्गोऽपि निर्मित इवेत्यभिप्रायेणाहक्रियां च सज्ञानवियोगनिष्फलां, क्रियाविहीनां च विबोधसम्पदम् । निरस्यता क्लेशसमूहशान्तये, त्वया शिवायालिखितेव पद्धतिः।।१-२९ ।। हे नाथ ! सम्यग्ज्ञानेन विना क्रिया निष्फला, विशिष्टं ज्ञानमपि क्रियां विना निष्फलम्, इत्युक्त्वा त्वया भवभ्रमणखेदानामुपशमः कृतः, मोक्षमार्गश्च निर्मायेव प्रवर्तितः ।। થાય છે. વીતરાગરૂપે પરિણમે છે. આમ આપે પરિણામસ્વરૂપ સત્વ છે, તેમ કહ્યું તે જ આપની સર્વજ્ઞતાને જણાવનારું ચિહ્ન છે. માટે, ભલે આપને અમે પ્રત્યક્ષ ન જોયા, પણ આ રીતે આપની સર્વજ્ઞતાનો નિશ્ચય અમે કરીએ એ બરાબર જ છે.ll૧-૨૮II પ્રભુ ! આ રીતે યુક્તિયુક્ત અને અનુભવથી સિદ્ધ નિરૂપણ આપે કર્યું, તેનાથી આપની સર્વજ્ઞતા જ પ્રગટ કરી છે તેવું નથી, પણ મોક્ષમાર્ગનું પણ જાણે નિર્માણ કર્યું છે એવા આશયથી કહે છે મારા નાથ ! સમ્યક જ્ઞાન વિના ક્રિયા નિષ્ફળ છે, વિશિષ્ટ જ્ઞાન પણ ક્રિયા વિના નિષ્ફળ છે, આમ કહીને આપે ભવભ્રમણનો થાક ઉતારી દીધો, જાણે મોક્ષની કેડી કંડારી દીધી. (આંધળો જોઈ નથી શકતો ને લંગડો ચાલી નથી શકતો, બંને १. क - वा न। २. क-ख - सत्वं ।Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38