Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ ७स्तवोपनिषद् - Do हे भगवन् ! ये देवाः कामादिविडम्बितत्वेन प्राकृतजनसदृशाः, तेऽन्यानुन्नतिं कथं गमयेयुः ? किन्तु तादृशा अपि देवाः स्वाभीष्टत्वेन मूढानामनुकूलाः, सादृश्यस्यापि स्नेहनिबन्धनत्वात्, तैरनुकूलैराकर्षितो बालिशो जनस्तद्विपरीतदर्शने त्वयि यथार्थपरिचयविरहात् स्खलनामुपैति । अस्माकं तूभयविषयस्य यथार्थपरिचयस्य योगाद्विचारितमेव विવાર્યતા अस्तु नाम मत्परिचयः, किन्तु कृतकृत्योऽहमिति वृथैव मे प्रसादनमित्यभिदधन्तमिव भगवन्तं प्रत्याहआराध्यसे त्वं न च नाम वीर ! स्तवैः सतां चैष हिताभ्युपायः। છે એનું રહસ્ય એ હોઈ શકે કે સરખે સરખા વચ્ચે પ્રેમ જામે, તેઓને એટલે જ એ દેવો ગમી ગયાં હોય, ભાવતું'તું ને વૈદે કીધુંઆવો ઘાટ ઘડાય ને એ દેવો અનુકૂળ થઈ પડે. પછી તો એવા અનુકૂળ દેવોથી આકર્ષિત થઈ ગયેલ બાલિશ જનને આપને જોયા પછી લાગે કે આપની દષ્ટિ તો વિપરીત છે. પેલા રાણી છે, ને આપ વીતરાગી છો. એને આપનામાં પ્રતિકૂળતા ભાસે. આપ જ કલ્યાણકર છો એવો વાસ્તવિક પરિચય ન થવાને કારણે આપનામાં તેઓ અણગમો રાખે. અમને તો બંને બાજુનો વાસ્તવિક પરિચય થઈ ગયો છે. માટે અમે તો જે વિચારણીય છે તે વિચાર્યું જ છે.ll૪-૧૭ના ઠીક છે વત્સ ! ભલે મારો પરિચય થઈ ગયો. પણ હું તો કૃતકૃત્ય થઈ ગયો છું. હવે કશું જ કરવાનો નથી. તો પછી મારી આટલી બધી આરાધના ફોગટ નથી ? જાણે મરક મરક સ્મિત ૧. વીરઃ - તિ મુદ્રિતપીઠ / ૨. - તવૈ स्तवोपनिषद् त्वन्नामसङ्कीर्तनपूतयत्ना, માનનુHપત્યો-૧ાા हे वीर ! त्वं स्तवनैः प्रसन्नो न भवसि, तथापि तव स्तुतिभव्यानां कल्याणप्राप्तेरुपायः । तस्मात्तव नाम्नः सम्यक् कीर्तनेनाहं मम प्रयत्न पवित्रीकरोमि । इत्थं च तमेव भव्यजनस्वीकृतं त्वत्स्तुतिरूपं मार्ग स्वीकरिष्ये। न चाप्रसन्नात्फलप्राप्तिरेवासम्भविनी, चिन्तामणिप्रभृतिभिर्व्यभिचारोपलम्भादिति माऽस्मान् डिम्भकल्पान् भृशं परीक्षस्व । तथापि का तव मत्स्तुतिशक्तिरिति मुच्यतामाग्रह इति परीक्षापरमिव भगवन्तं प्रतिवक्तिરેલાવતા ભગવાને હવે બરાબર નાડ પકડી છે, અને ભક્ત એનું સમાધાન કરે છે વીર હું ગમે તેટલા સ્તવનો બોલું તું પ્રસન્ન નથી થવાનો એ હું જાણું છું. પણ તારી સ્તુતિ ભવ્યજીવોને કલ્યાણપ્રાપ્તિનો ઉપાય છે. માટે આપના નામના સમ્યક્ કીર્તનથી હું મારા પ્રયત્નને પવિત્ર કરીને ભવ્યજનોએ જે માર્ગ સ્વીકાર્યો હતો એ જ તારી સ્તુતિ કરવાના માર્ગને હું અપનાવીશ. તું પ્રસન્ન ભલે ન થાય. પણ તારી સ્તુતિથી કલ્યાણ થવાનું જ છે એટલું નિશ્ચિત છે. મારા વ્હાલા ! તારા પ્રસન્ન થયા વગર ફળ ન મળી શકે એવું નથી. દુનિયામાં પણ દેખાય છે કે ચિંતામણિ રત્ન પ્રસન્ન નથી થતું તો ય તેના અદ્ભુત ફળો તો મળે જ છે. માટે નાથ ! હવે તારા બાળકની બહું કસોટી ના કર.પ-૧ી. પણ વત્સ ! મારી સ્તુતિ કરવાની તારી શક્તિ જ ક્યાં છે ? અને શક્તિ જ નથી તો એવો આગ્રહ કેમ રાખે છે ? જાણે ૬. - તો

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38