Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ G७ स्तवोपनिषद् माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ।।२७।। हे नयनानन्द ! ये त्वद्वचनानि परीक्ष्यापि त्वयि रागाभावेन मध्यस्थास्ते तु रत्ने काचशकले च समानदृष्टय इत्यविशेषज्ञा एव । तेऽपि त्वदसूयिजनस्य मर्यादां नोल्लङ्घयन्ति, मध्यस्था अपि ते मत्सरिसदृशा एवेत्याशयः, स्थानानुरागविकलत्वसादृश्यादिति । यदि मां प्रति माध्यस्थ्यमपि दोषाय, तर्हि किं कर्तव्यमिति भक्तपरीक्षाकामिनमिव भगवन्तं प्रतिभाषते - इमां समक्षं प्रतिपक्षसाक्षिणा मुदारघोषामवघोषणां ब्रुवे। न वीतरागात् परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः।।२८।। હોય તેમ ભક્ત પ્રતિભાવ આપતા કહે છે – - કૃપાનાથ ! તારા વચનોની પરીક્ષા કર્યા બાદ પણ જેમને તારા પર રાગ થતો નથી ને તટસ્થ બેઠા રહે છે, તેઓને મન તો રત્નો ને કાચના ટુકડા સરખા જ છે, તેમની પાસે પારખવાની દષ્ટિ જ नथी. અને તે લોકો પણ તારા દ્વેષીઓના કુંડાળામાં જ રહેલા છે. તેઓ પણ તેમના જેવા જ છે. કારણ કે જેમ દ્વેષીઓને ઉચિત સ્થાને અનુરાગ નથી, તેમ તેઓને પણ નથી.il૨૭ll ભલા માણસ ! જો આ રીતે મારા પ્રત્યેની તટસ્થવૃત્તિ પણ દોષપૂર્ણ હોય તો કરવાનું શું ? આમ જાણે પોતાની પરીક્ષા કરવા ઈચ્છતા પ્રભુને ભક્ત પ્રત્યુત્તર આપે છે - હે પરમેશ્વર ! પરવાદીઓની સમક્ષ જ હું યથાર્થ હોવાથી ઉદાર એવા સ્વરથી ઘોષણા કરું છું, કે વીતરાગ કરતા શ્રેષ્ઠ દેવ નથી ४६ स्तवोपनिषद् __ हे परमेश्वर ! परवादिनां पुरस्तादेव यथार्थत्वेन सुन्दरस्वरामिमां वार्तामहमवघोषयामि, यद् वीतरागाच्छ्रेष्ठो देवो न विद्यते, स्याद्वादाद् विना सामञ्जस्यं चापि नास्ति। परीक्षानन्तरं प्रथममेव कर्तव्येमैवावघोषणा, अन्यथा तु व्यक्तैव दृष्टिरागदुरन्ततेति। घोषणाऽपीमा नासाधारणा, नामान्तरेण प्रसिद्धत्वादिति सस्मितमभिदधानमिव भगवन्तमाहन श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु। यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः।।२९।। हे हृदयवल्लभ ! वीतरागादिस्थाने शिवादिनामान्तरकरणे तु स्वઅને સ્યાદ્વાદ વિના ન્યાયસ્થિતિ-સમ્યપણું પણ નથી. બંને પક્ષની પરીક્ષા પછી માણસ તટસ્થ રહ્યા વિના આવા વાસ્તવ પરિણામની ઘોષણા કરે એ જ પ્રથમ કર્તવ્ય છે અને જો ન કરે તો પછી એ વૃત્તિ ભયંકર પરિણામ લાવનાર દષ્ટિરાગ જ છે. ' અરે ભગત ! આવી ઘોષણા તો ઘણી થઈ ચૂકી છે. જોઈ લે એક નમૂનો- શંકરથી મોટો દેવ નથી ને ન્યાયથી મોટું દર્શન નથી. બોલ હવે તું તારી ઘોષણા કરે એનાથી શું ફરક પડે છે ? આમ મરક મરક હસીને પ્રભુએ પ્રશ્ન કર્યો હોય તેમ ભક્ત તેના પ્રતિભાવ તરીકે એક નિષ્કર્ષ રજુ કરે છે– મારા વહાલા ! જે લોકો આ ઘોષણામાં વીતરાગ વગેરેના સ્થાને શંકર વગેરે મુકી દે છે, એમાં કારણ પોતાના દર્શનની અંધશ્રદ્ધા અને બીજાના દર્શનનો દ્વેષ હોય છે. પણ મારી એ સ્થિતિ નથી. १. घ - देयेव । २. घ - बिता । ३. ग - स्म।

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38