Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ 69 स्तवोपनिषद् यथास्थितार्थप्रथनं तवैतद्, સ્થાનનિર્વત્થરાં રેવાન્ાાર૨ાા हे भगवन् ! अस्माभिर्माध्यस्थ्यपुरस्सरं तवान्येषां च शास्त्राणि परीक्षितानि, उभयत्राऽप्यद्वितीयमेकैकं वस्तु प्रतीतिविषयीभूतम्, तव शास्त्रेऽप्रतिमं यथार्थं निरूपणम्, अन्येषां च शास्त्रे दृष्टिरागमूलकोऽप्रतिमः कदाग्रहः। यथा त्वं मत्स्तुति परप्रतिक्षेपं च कुरुषे, तथा तेऽपि स्वदेवस्तुति मत्क्षेपं चेति को ममान्येभ्यो विशेष इति पृच्छन्तमिव भगवन्तं प्रतिवक्तिस्वकण्ठपीठे कठिनं कुठारं, परे किरन्तः प्रलपन्तु किञ्चित्। પરીક્ષા કરી પણ ચૂક્યા છીએ. હવે એનું રિઝલ્ટ પણ કહી દઈએ. અમે કોઈ પક્ષપાત વિના બહુ મધ્યસ્થતાપૂર્વક તારા અને બીજાના શાસ્ત્રોની પરીક્ષા કરી. અને બંનેમાં એક એક બેજોડ વસ્તુ અનુભવી. હા પ્રભુ ! હા, તારામાં ય એક વસ્તુ બેજોડ છે, ને બીજામાં ય એક વસ્તુ બેજોડ છે. તારા શારામાં જે યથાર્થ તત્વ નિરૂપણ છે, એ બેજોડ છે. અને બીજાના શાસ્ત્રમાં દષ્ટિરાગને કારણે થયેલો જે કદાગ્રહ છે એ ય બેજોડ છે. રિચા ભગત ! તારી વાતો તો મજાની છે, પણ જેમ તું મારી સ્તુતિ કરે છે ને બીજાઓનો પ્રતિક્ષેપ કરે છે, તેમ બીજાઓ પણ પોતાના દેવોની સ્તુતિ કરે છે ને મારો પ્રતિક્ષેપ કરે છે. તો પછી મારામાં ને બીજામાં ફેર શું રહ્યો ? જાણે પ્રભુએ આવો મીઠો છણકો કર્યો હોય, તેમ ભક્ત તેનું સમાધાન કરતાં કહે છે મારા વ્હાલા ! જેઓ તારો પણ પ્રતિક્ષેપ કરે છે, તેઓ તો પોતાના ગળે કુહાડાના આકરા પ્રહાર જ કરે છે. તેઓ ચાહે ગમે ૪૪ સવોનાલ્ડ __ मनीषिणां तु त्वयि वीतराग ! ન રાજુમાત્રા મનોડનુરારિદ્દી हे प्राणेश्वर ! ये तवापि क्षेपं कुर्वन्ति, ते तु स्वकीये गले कठोरकुठारप्रहारमेव तन्वन्ति, ते कञ्चिदप्यसमञ्जसं प्रलापं कुर्वन्तु, कस्तेषां वारयिता ? किन्तु हे वीतराग ! ये मध्यस्थपरीक्षकास्तेषां नैषा स्थितिः, तेषां चित्तं तु तवैवानुरागि, तदनुरागबीजमपि न रागमात्रम्, अपि तु तव यथार्थदेशितादिसद्गुणसम्पदां दर्शनमिति । मा भूत् क्षेपा, समभावेन मां प्रति माध्यस्थ्यं तु स्यात्, कुलक्रमत्यागस्य दुष्करत्वादिति प्रेरयन्तमिव भगवन्तमाह___ सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ मुद्रामतिशेरते ते। તેવા લવારાઓ કરે, તેમના મોઢે કોણ ગરણા બાંધવાનું છે ? પણ પ્રભુ ! જેઓ મધ્યસ્થ પરીક્ષકો છે, જેમને કોઈનો પક્ષપાત નથી, તેઓ તો બઘા દર્શનોનો અભ્યાસ કરીને તારા જ અનુરાગી બને છે. અને એ અનુરાગનું કારણ પણ રાગમાત્ર નથી, પણ યથાર્થદેશના વગેરે સગુણોનું દર્શન છે. એ જેવાથી જ તેઓ આપના અનુરાગી થયા છે. અને તેમના જ અભિપ્રાયની કિંમત છે. જેને ઝેર ચડ્યું છે એને તો લીમડો મીઠો લાગે, ને સાકર કડવી લાગે. પણ એમના અભિપ્રાયની કિંમત હોતી નથી.iારકા. વત્સ ! ભલે તેઓ મારા પ્રતિક્ષેપથી અટકી જાય. પણ મારા અનુરાગી ન બને, સમભાવે મધ્યસ્થ બને, તો તો વાંધો નથી ને ? કારણ કે કુલપરંપરાથી ચાલી આવ્યું હોય તેને છોડવું મુશ્કેલ હોય છે, જાણે પ્રભુએ ભક્તની ખીચડી તપાસવા આમ દાણો દબાવ્યો ૨. ૫ - તઃ | ૨. ૫ -

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38