Book Title: Stavopnishada Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 1
________________ णमो समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૨ श्रीसिद्धसेनदिवाकरसूरि-कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिकृतस्तुति रहस्यानुवादरूपा स्तवोपनिषद् संशोधनम् नवसर्जनम् गुर्जरानुवादः सम्पादनम् वैराग्यदेशनादक्ष आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः પ્રભુ ! તને જોઈને જે ગાંડો નથી થયો, તેને હું ડાહ્યો તો નથી કહેતો, માણસ કહેવા પણ તૈયાર નથી. શ્રીસિદ્ધોનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રીહેમચન્દ્રાચાર્યરચિત અદ્ભુત સ્તુતિઓના રહસ્યો प्रकाशक श्री जिनशासन आराधना ट्रस्ट ܦܘ ♦ પુસ્તકનું નામ : સ્તવોપનિષદ્. • મૂળ ગ્રંથ : એકવીશ દ્વાત્રિંશિકા પૈકી પ્રથમ પાંચ દ્વાત્રિંશિકા તથા અયોગવ્યચ્છેદદ્વાત્રિંશિકાના ચૂંટેલા શ્લોકો. • મૂળ ગ્રંથકાર : શ્રુતકેવલી મહાતાર્કિક મહાસ્તુતિકાર ૫.પૂ. આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા તથા કલિકાલ-સર્વજ્ઞ સરસ્વતીપ્રસાદપાત્ર કુમારપાલભૂપાલપ્રતિબોધક પ.પૂ. આચાર્યદેવ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજા. ભ • નવનિર્મિત સંસ્કૃત રહસ્યાનુવાદ : સ્તવોપનિષદ્ • મૂળ ગ્રંથનું હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃત રહસ્યાનુવાદ નવસર્જન + ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. ♦ ♦ ♦પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા વિષય : પ્રભુસ્તુતિ. વિશેષતા : પ્રચલિત સ્તુતિઓ-સ્તવનો કરતા અત્યંત વિશિષ્ટ ભાવાભિવ્યક્તિ, પ્રત્યેક આત્મપ્રદેશોને ઝંકૃત કરી દેતા શબ્દો, જેમ દ્રવ્યપૂજામાં ઉત્કૃષ્ટ દ્રવ્યોથી અપૂર્વ અપૂર્વ ભક્તિભાવ જાગે છે, તેમ ભાવપૂજામાં પણ અપૂર્વ અપૂર્વ ભાવોલ્લાસ જગાડવા માટેની એક ઉત્કૃષ્ટ સામગ્રી. • • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 38