Book Title: Stavopnishada Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ ७स्तवोपनिषद् अत्र ज्ञानक्रियोभयावश्यकतायामन्धपङ्गन्यायो बोध्यः, यथा स्वस्कन्धारोपितपङ्गुरन्धो नगरगमनशक्तः, प्रत्येकस्त्वशक्तः, एवं शिवनगरगमनविधावपि द्रष्टव्यम् । सद्वचनहेतुक एव यदि मां प्रति पक्षपातः, त_न्यत्रापि सोऽस्तु, तत्रापि तदुपलम्भात्, यथोक्तम् - नाभुक्तं क्षीयते कर्म, इति वदन्तमिव भगवन्तमाहसुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः। तवैव ताः पूर्वमहार्णवोत्थिता, નત્રિમાં નિન ! વાવકુવ:II9-૩૦ના हे जिन ! जैनेतरशास्त्रेषु कथितेषु युक्तिषु याः काश्चन જંગલમાં ફસાયા છે. હવે જો આંધળો પોતાના ખભે લંગડાને બેસાડી દે, તો એક બીજાના સહારે નગરમાં પહોંચી શકે. એકલું તો કોઈ ન પહોંચી શકે. આ જ રીતે જ્ઞાન અને ક્રિયા બંનેના સમન્વયથી જ મોક્ષે જઈ શકાય એમ અહીં સમજવાનું છે.) II૧-૨૯ll અચ્છા, તો સમ્યક્ વચનને કારણે જ તમને મારા પ્રત્યે પક્ષપાત હોય, તો પછી બીજા દર્શનમાં પણ પક્ષપાત કેમ નથી કરતાં ? કારણ કે સમ્યફ વચન તો ત્યાં પણ મળે છે. જેમ કે ભોગવ્યા વિના કર્મનો ક્ષય થતો નથી- આવું વચન. ભગવાને જાણે આવી રજૂઆત કરી હોય, તેમ એનો જવાબ આપતા કહે છે - મારા વ્હાલા ! જૈનેતર શાસ્ત્રોમાં જે વાતો કહી છે, એમાં કેટલીક વાતો એવી છે કે તે પ્રત્યક્ષથી કે તર્ક વગેરેથી બાધિત નથી, માટે એ સમ્યક્વચનો છે ખરા, પણ એ કાંઈ એમનું ઉત્પાદન નથી, એ તો તારી જ કંપનીનો માલ છે. ૬. - યા | ૭૦ - તવોપનિષo दृष्टेष्टाबाधितत्वेन सुभाषितसम्पदः स्फुरन्ति, ताश्चतुर्दशपूर्वस्वरूपमहासागरादुच्छलितास्त्रिजगतां प्रमाणभूतास्तवैव वाक्यलक्षणा बिन्दवः । तस्मात्तेषां घुणाक्षरन्यायाद् यत्किञ्चित् सुन्दरमपि वस्तुतस्तु त्वद्वचनमूलकमित्यस्माकं तु त्वय्येव पक्षपातः । अथ माऽस्तु मिथ्यामतिषु पक्षपातः, इन्द्रादौ त्वस्तु, महैश्वर्यादियुक्तत्वाच्च, को नु मय्येवाऽऽग्रह इतीवाभिदधन्तं भगवन्तं प्रत्याहशताध्वराद्या लवसप्तमोत्तमाः, सुरर्षभा दृष्टपरापरास्त्वया। त्वदीययोगागममुग्धशक्तय ચMત્તિ માને સુરનોવેશનનનન્TI૧-૩૧TI हे भगवन ! इन्द्रादेरारभ्याहमिन्द्रपर्यन्ता उत्तमसुरास्त्वया परापर ચૌદ પૂર્વારૂપી તારો જે મહાસાગર હિલોળા લે છે એના કેટલાક છાંટાઓ એમણે ઝીલી લીધા છે. ત્રણ જગતને પ્રમાણભૂત એવા આપના વાક્યરૂપી જ એ બિંદુઓ છે. માટે કીડો લાકડાને કોરી ખાય ને જોગાનુજોગ કોઈ વિશિષ્ટ આકાર બની જાય તેમ પરદર્શનના શાસ્ત્રોમાં પણ કોઈ સમ્યક વચન હોય, તો ય એનું મૂળ તો તારું વચન જ છે, માટે અમને તો તારામાં જ પક્ષપાત છે.ll૧-3 || ઠીક છે, મિથ્યાષ્ટિઓના રાગી ભલે ન થાવ, પણ ઈન્દ્ર વગેરેમાં તો શું વાંધો છે ? એક તો તેઓ સમ્યગ્દષ્ટિ છે, ઉપરથી મહા ઐશ્વર્ય, તેજ, પ્રભાવ વગેરેથી યુક્ત છે, તો પછી એક માત્ર મારા જ અનુરાગી થવાનું શું કારણ છે ? જાણે ભગવાને રમૂજના મુડમાં આવી વાત કરી હોય તેમ એનો જવાબ આપે છે| સ્વામિન્ ! આપશ્રીના કેવળજ્ઞાનમાં ઈન્દ્રથી માંડીને અહમિન્દ્ર ૨. ર૩- સૌથીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38